દેશમાં આર્થિક વિકાસ સૌથી ઝડપી, પરંતુ બેરોજગારીનો દર અઢી વર્ષની ટોચે પહોંચ્યો! ગ્રામીણ વિસ્તારોની સ્થિતિ કફોળી
દેશમાં આર્થિક અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં ઉછાળો હોવા છતાં, બેરોજગારીનો દર ઓક્ટોબર-2023માં અંદાજે 2.5 વર્ષના માસિક ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આમાં ગ્રામીણ વિસ્તારોએ મોટી ભૂમિકા...