February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ખેડુતોના નામે બારોબાર લોન મંજુર કરી રૂપીયાની ઉચાપત કરવાનું કૌંભાડ સામે આવ્યું.
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

ખેડુતોના નામે બારોબાર લોન મંજુર કરી રૂપીયાની ઉચાપત કરવાનું કૌંભાડ સામે આવ્યું.

by gujarat paheredarFebruary 12, 20230
શેર 1

ખેડુતોના નામે બારોબાર લોન મંજુર કરી રૂપીયાની ઉચાપત કરવાનું કૌંભાડ સામે આવ્યું.

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં ખેડુતોના નામે બારોબાર લોન મંજુર કરી રૂપીયાની ઉચાપત કરવાનું કૌંભાડ સામે આવ્યું છે. આ મામલે ખેડુતોએ પુર્વ ઓફિસ સહિત ચાર સામે ફરિયાદ નોંધાંવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે.દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને ખાસ કરીને ખેડુતો કાયદાઓની જાણકારી હોતી નથી જેનો લાભ લેભાગુ તત્વો દ્વારા ઉઠાવવામાં આવતો હોય છે. આવોજ કિસ્સો ઝાલોદ નગર ખાતેથી સામે આવ્યો છે. ઝાલોદ નગરમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચ કૃષિ લોનમાં મસમોટુ કૌંભાડ સામે આવ્યું છે જેમાં વર્ષ ૨૦૨૧માં ધાવડીયા ગામના ખેડુતો દ્વારા કૃષિ લોન માટે બેન્કમાં અરજીના કાગળો તૈયાર કરવામાં આવ્યાં હતાં ત્યાર ખેડુતોને લોનના વાયદાઓ પર વાયદાઓ કરીને ધિરાણ આપવામાં આવ્યું ન હતું. ખેડુતોએ કૃષિ લોન માટે અનેક ધરમના ધક્કા ખાધા હતાં ત્યારે વર્ષ ૨૦૨૩ જાન્યુઆરી માસમાં ખેડુતોને સ્ટેટ બેન્કના વકીલ મારફતે એકાએક ધિરાણ ભરવા માટેની નોટીસ આવતાં ખેડુતો ચોંકી ગયાં હતાં. ખેડુતોએ આ મામલે બેન્કમાં તપાસ કરતાં ખેડુતોના નામે બારોબાર ધિરાણ લઈને લાખ્ખો રૂપીયાની ઉચાપત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ધાવડીયા ગામે રહેતાં રમેશ મહીડાની સીસી લોનમાં ૪૨,૭૨૪, સંજય ભાભોરને ૧,૬૩,૦૦૦, ગરાસીયા રૂમાલભાઈને ૫૨,૯૦૦ ના લોનની નોટીસ આપવામાં આવી હતી. ખેડુતોએ આ મામલે પુર્વ ફિલ્ડ ઓફિસર સહિત ચાર સામે ફરિયાદ નોંધાંવી છે. હાલ તો આવા ત્રણ ખેડુતો સામે આવ્યાં છે ત્યારે આંકડો વધુ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.ઝાલોદ પોલીસ મથકે પુર્વ ફિલ્ડ ઓફિસર રાજેન્દ્ર ડાભી, મેનેજર દિનેશ નિસરતા, એજન્ટ ભાભોર ધુળાભાઈ, પટાવાળા રાહુલ ચારેલ અને ક્લાર્ક દિલીપ કલારા સામે ફરિયાદ નોંધાંતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભગતસિંહ કોશ્યરીનું રાજીનામું સ્વીકાર્યું, રમેશ બૈસને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા…
આગામી પોસ્ટ
તુર્કી-સીરિયા ભૂકંપ મૃત્યુઆંક 30,000 ની નજીક; 85,000 થી વધુ ઘાયલ..
gujarat paheredar

Related posts

અમદાવાદ – PM મોદીના માતા હીરાબાની તબિયત સુધરી, ચોથા માળે સિફ્ટ કરાયા, આવતી કાલે થશે ડીસ્ચાર્જ

gujarat paheredarDecember 29, 2022

ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે “સેમિકૉન ઇન્ડિયા કોન્ફરન્સ 2023”નું ઉદ્ઘાટન વડાપ્રધાને કર્યું

gujarat paheredarJuly 28, 2023

મુસ્લિમોનો સાથ મળ્યો, કાશ્મીર જેવું છે રામપુર… જીત પછી આકાશ સક્સેનાએ કરી દીધી આવી સરખામણી

gujarat paheredarDecember 10, 2022

ઘર બની જશે થિયેટર, 85 ઇંચ સુધીના ત્રણ સ્માર્ટ ટીવી આવશે ભારતમાં, જુઓ કિંમત અને ફિચર્સ

gujarat paheredarApril 19, 2023

વોટ્સએપમાં આવી રહ્યું છે વધુ એક શાનદાર ફીચર, નામ છે કોલ બેક, આ હશે ફાયદા

gujarat paheredarJune 16, 2023

દિવ્યપથ કેમ્પસના નાસા માટે પસંદગી પામેલા વિધાર્થીઓને ઇસરોના ડાયરેકટર દેસાઈ અને અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સર્ટિફિકેટ વિતરણ

gujarat paheredarApril 24, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135296
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક