હેલ્થ અને ફિટનેસશિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાનgujarat paheredarNovember 5, 2023 by gujarat paheredarNovember 5, 20230 શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સામાન્ય રીતે શિયાળામાં વહેલા ઊઠીને કસરત કરવાનું ઘણા લોકો ટાળતા હોય છે. પરંતુ, શિયાળામાં વહેલા ઊઠીને જોગિંગ અને...
હેલ્થ અને ફિટનેસદારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!gujarat paheredarNovember 5, 2023 by gujarat paheredarNovember 5, 20230 જો તમને લાગે છે કે આલ્કોહોલ (દારૂ)થી વધુ નુકસાનકારક બીજું કંઈ નથી તો તમે ખોટા છો. તમારી સામાન્ય લાગતી આદતોમાંથી એક તમારા 100 વર્ષ જીવવાનું...
હેલ્થ અને ફિટનેસમાટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!gujarat paheredarNovember 5, 2023 by gujarat paheredarNovember 5, 20230 ઘણા લોકો ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે મની પ્લાન્ટ લગાવે છે. પરંતુ, ઘણી વખત માહિતીના અભાવે અથવા યોગ્ય કાળજી ન લેવાને કારણે મની પ્લાન્ટ કરમાઈ જવા લાગે...
હેલ્થ અને ફિટનેસદારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!gujarat paheredarOctober 31, 2023 by gujarat paheredarOctober 31, 20230 જો તમને લાગે છે કે આલ્કોહોલ (દારૂ)થી વધુ નુકસાનકારક બીજું કંઈ નથી તો તમે ખોટા છો. તમારી સામાન્ય લાગતી આદતોમાંથી એક તમારા 100 વર્ષ જીવવાનું...
હેલ્થ અને ફિટનેસએસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદાgujarat paheredarOctober 31, 2023 by gujarat paheredarOctober 31, 20230 આપણામાંથી મોટાભાગના લોકો આપણા દિવસની શરૂઆત ચા પીવાની સાથે કરે છે. પરંતુ, ખાલી પેટ દૂધ સાથે ચા પીવાથી ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે....
હેલ્થ અને ફિટનેસશિયાળામાં શરદી, ઉધરસ થાય તો અસરકારક બની શકે છે આમળાનો આ ઘરેલું ઉપચાર!gujarat paheredarOctober 28, 2023 by gujarat paheredarOctober 28, 20230 હવે શિયાળાની શરૂઆત થવાની છે. ત્યારે શિયાળામાં શરદી, ઉધરસ, એલર્જી વગેરે રોગોના કેસોમાં પણ વધારો જોવા મળે છે. જો તમારી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી છે તો...
હેલ્થ અને ફિટનેસઆ 5 સંકેતો દેખાતા જ સમજી લો કે તમારો પાર્ટનર ડિપ્રેશનથી પીડિત છે, આ ટિપ્સ દૂર કરશે નિરાશા!gujarat paheredarOctober 28, 2023 by gujarat paheredarOctober 28, 20230 આજકાલ, લોકો તેમના વ્યસ્ત જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરે છે. લોકો હંમેશા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચિંતિત રહે છે. આ બધા તેમના સમગ્ર...
હેલ્થ અને ફિટનેસતમારા ઘરે જ સરળતાથી ઉગાડો આ 5 શાકભાજી, બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે!gujarat paheredarOctober 27, 2023 by gujarat paheredarOctober 27, 20230 જો તમે ઘરમાં ગાર્ડનિંગના શોખીન છો અથવા તો તમે ટેરેસ અને બાલ્કનીમાં છોડ પણ રાખ્યા છે, તો તમે તેની જગ્યાએ શાકભાજી પણ ઉગાડી શકો છો....
હેલ્થ અને ફિટનેસઆયુર્વેદમાં સીતાફળના પાનનું ખૂબ છે મહત્ત્વ, તેના ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધી આ સમસ્યાઓ રહે છે દૂર!gujarat paheredarOctober 27, 2023 by gujarat paheredarOctober 27, 20230 સીતાફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળ બજારમાં સરળતાથી મળી રહે છે. પણ, શું તમે જાણો છો? માત્ર સીતાફળ જ નહીં પરંતુ તેના...
હેલ્થ અને ફિટનેસશું તમે પણ દાંતના દુખાવાથી છો પરેશાન? આ વસ્તુઓનો કરો ઉપયોગ, મળશે રાહત!gujarat paheredarOctober 26, 2023 by gujarat paheredarOctober 26, 20230 દાંતનો દુખાવો કોઈપણ માટે અસહ્ય હોઈ શકે છે અને તે ઘણીવાર અસુવિધા અને ચિંતાનું કારણ બને છે. આવી સમસ્યાઓ કોઈપણ ઉંમરે શક્ય છે અને તેની...