દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!
દિવાળીના તહેવાર પહેલા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કરોડો ગરીબોને મોટી ભેટ આપી હતી. માહિતી મુજબ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને તેમણે 5 વર્ષ માટે...