બોક્સ ઓફિસ પર સતત ઘટી રહ્યો છે ‘લીઓ’નો ક્રેઝ, જાણો અત્યાર સુધી ફિલ્મે કરી કેટલી કમાણી?
વર્ષ 2023ની મોસ્ટ અવેઈટેડ તમિલ ફિલ્મ ‘લિયો’ 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. લોકેશ કનાગરાજના નિર્દેશનમાં બનેલી આ એક્શન થ્રિલરને ચાહકો તરફથી ખૂબ જ સકારાત્મક...