મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…
રવિવારે મહારાષ્ટ્રના પુણેમાં સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કો-ઓપરેટિવ સોસાયટીઝ (CRCS) ઑફિસના ડિજિટલ પોર્ટલનું ઉદ્ઘાટન કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકારી પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ‘મલ્ટિ-સ્ટેટ...