ઈન્ઝમામ ઉલ હકે PCBને ચીફ સિલેક્ટર પદથી આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ અને પૂર્વ ક્રિકેટરે શું કહ્યું?
પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન અને મુખ્ય પસંદગીકાર ઈન્ઝમામ ઉલ હકે સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની આ પદ પર ઓગસ્ટ મહિનામાં નિમણૂક...