SRH Vs MI: હેરી બ્રુકથી લઈને પીયૂષ ચાવલા સુધી, આ પાંચ ખેલાડીઓ હૈદરાબાદ-મુંબઈ મેચમાં બની શકે છે મેચ વિનર
આજે યોજાનારી IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આમને-સામને થશે. બંને ટીમોએ આ સિઝનમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે અને બે-બે મેચ જીતી...


