July 11, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • મનોરંજન
  • ‘જવાન’ પછી થિયેટરોમાં ધૂમ મચાવશે ‘ટાઈગર 3’, આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર સલમાન ખાન
મનોરંજન

‘જવાન’ પછી થિયેટરોમાં ધૂમ મચાવશે ‘ટાઈગર 3’, આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર સલમાન ખાન

by gujarat paheredarSeptember 2, 20230
શેર 2

સલમાન ખાન અને કેટરિના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘એક થા ટાઈગર’એ 2012માં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ પછી સલમાન અને કેટરિનાએ વર્ષ 2017માં ‘ટાઈગર ઝિંદા હૈ’ નામની આ ફિલ્મની સિક્વલ સાથે કમબેક કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. મેકર્સે ‘ટાઈગર 3’ના પહેલા પોસ્ટરની સાથે રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. આ સાથે જ ફિલ્મની કન્ફર્મ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ‘પઠાણ’માં ‘ટાઈગર 3’નું ટીઝર જોયા બાદથી ચાહકો સલમાન ખાનની ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યશ રાજ ફિલ્મ્સની જાસૂસ દુનિયાની ફિલ્મ ‘ટાઈગર 3’ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

સલમાન ખાને ફેન્સને સરપ્રાઈઝ આપી 

Advertisement

આ દિવસોમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ અને પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ને લઈને ઘણી ચર્ચા છે. આ દરમિયાન સલમાન ખાને ફેન્સને સરપ્રાઈઝ આપી છે. વાસ્તવમાં, સલમાન ખાને તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’ના પોસ્ટર્સ ઈન્સ્ટાગ્રામ પર અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ કર્યા છે. ફિલ્મનું પહેલું પોસ્ટર અને રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે, ત્યારપછી આ ફિલ્મની રિલીઝને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.

ટાઇગર 3ની રિલીઝ ડેટ

પોસ્ટ કરતી વખતે સલમાન ખાને લખ્યું, ‘આ રહા હૂં! હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થતા દિવાળી 2023ના રોજ ટાઇગર 3 સાથે મોટી સ્ક્રીન પર YRF50ની ઉજવણી કરવા તૈયાર થઈ જાઓ.’ પોસ્ટરમાં, સલમાન અને કેટરીના બંને બંદૂક સાથે ડેશિંગ દેખાઈ ર્ય છે. આ પોસ્ટરને જોઈને લાગે છે કે ‘ટાઈગર 3’ પહેલી બે ફ્રેન્ચાઈઝી કરતાં વધુ પાવરફુલ બનવા જઈ રહી છે. સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ‘ટાઈગર 3’ આ દિવાળી પર રિલીઝ થશે.

ટાઇગર 3 સિનેમાઘરોમાં ગર્જના કરશે

તમને જણાવી દઈએ કે ‘ટાઈગર 3’ લોકપ્રિય YRF સ્પાય યુનિવર્સની પાંચમી ફિલ્મ છે અને છ વર્ષ બાદ સલમાન અને કેટરિના ટાઈગર સાથે કમબેક કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ તેની અગાઉની ફિલ્મોના રેકોર્ડ તોડી શકશે કે કેમ.

શેર 2
અગાઉની પોસ્ટ
બોટાદ: સાળંગપુર વિવાદાસ્પદ ભીંતચિત્રોને તોડવાનો પ્રયાસ, શખ્સે બેરિકેડ્સ તોડી ચિત્રો પર કાળો રંગ લગાવ્યો, કુહાડીથી તોડવાનો પ્રયાસ કર્યો, પોલીસે ઝડપ્યો
આગામી પોસ્ટ
GST કલેક્શનમાં ઉછાળાથી સરકારી તિજોરી ભરાઈ, ઓગસ્ટ મહિનામાં 11 ટકા વધીને આટલા લાખ કરોડને પાર
gujarat paheredar

Related posts

રિલીઝ પહેલા ‘Barbie’ અને ‘Oppenheimer’ વચ્ચે જંગ, બોક્સ ઓફિસ એડવાન્સ બુકિંગથી દબદબો

gujarat paheredarJuly 19, 2023

જ્યારે સની દેઓલ ડિમ્પલના પ્રેમમાં પાગલ હતો, ત્યારે ડિમ્પલની દિકરીઓ તેને પાપા કહેવા લાગી હતી!

gujarat paheredarApril 20, 2023

મુસ્લિમ સમુદાય પણ ‘પઠાણ’ને લઈને નારાજ

gujarat paheredarDecember 17, 2022December 17, 2022

#AskSRK: વિરાટ કોહલીએ ‘પઠાણ’ ગીત પર કર્યો ડાન્સ, પછી SRKએ જે કહ્યું તે સાંભળીને અનુષ્કા થઈ જશે હેરાન

gujarat paheredarFebruary 15, 2023

કાર્તિક આર્યન ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે વિશ્વના સૌથી રોમેન્ટિક શહેરમાં પહોંચ્યો, ચાહકોએ પૂછ્યું- શું તમે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માંગો છો?

gujarat paheredarDecember 28, 2022

બોક્સ ઓફિસ પર થાલાપતિ વિજયની ‘લિયો’એ બધા રેકોર્ડ તોડ્યા! પ્રથમ દિવસે જ શાહરુખ ખાનની ‘જવાન’ને મૂકી પાછળ

gujarat paheredarOctober 20, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139696
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક