પ્રમુખનિતીનો પ્રભાવ : નગરસેવકો બેધડક પ્રજાનો અવાજ ઉઠાવી શકશે ભૂતકાળમાં સંકલનની બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓના મોંઢામાં મગ ભરી દેવાયા હતા
પ્રમુખનિતીનો પ્રભાવ : નગરસેવકો બેધડક પ્રજાનો અવાજ ઉઠાવી શકશે ભૂતકાળમાં સંકલનની બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓના મોંઢામાં મગ ભરી દેવાયા હતા પરંતુ નવનિયુક્ત શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણે તેના કાર્યકારના આરંભે મ્યુ. બજેટ બેઠકની સંકલનની બેઠક બોલાવી હતી, તેમાં સ્પષ્ટ કહ્યુ હતું કે, લોકોના પ્રશ્નોનો અવાજ ઉઠાવો જ. ઉંડાણ પૂર્ણક અભ્યાસ કરો. તંત્રને સવાલો કરો. પ્રમુખની નિતીના લીધે નગરસેવકોના ચહેરા ઉપર પણ નૂર આવી ગયા હતા. જેની અસર બજેટ બેઠકમાં જ જોવા મળી હતી. મ્યુ. તંત્રની બેદરકારી અથવા તો લોકોની સમસ્યા દુર કરવા સાધારણ સભામાં અવાજ ઉઠાવવો શાસક પક્ષની ફરજ છે, જે હવે ફળીભૂત થશે તેવો આશાવાદ મતદારોને પણ બંધાયો છે. જોકે અગાઉ શહેર પ્રમુખની જાહેરાત થવાની સાથે જ મ્યુ. કોર્પોરેશનના અમુક આળસુ બાબુઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. ) ! કશું જ નવું નથી રહ્યુ. નવા કામો એક ભાવનગર શહેરમાં લોકો ખોબલે બાજુ રહ્યા, જે સુવિધાઓ આપવી જોઈએ ખોબલે મત આપીને પ્રજાના તેમાં લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. પાણી, પ્રતિનિધિઓને મહાનગર પાલિકામાં સફાઈ, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, રોડ જેવા બેસાડે છે, ત્યારે સંગઠનના પ્રભાવથી માળખાગત પ્રશ્નો ઢગલાબંધ છે. પણ નગરસેવકોએ મોંઢામાં મગ ભરી રાખીને બહુમત ભાજપના નગરસેવકો સાધારણ લોકોની સમસ્યા જોયા કરવાના દિવસો સભામાં અવાજ ઉઠાવે તો શહેર જોયા છે. નગરસેવકો રીતસર ગુંગળામણ સંગઠનના પેટમાં તેલ રેડાતું હોય તેમ અનુભવતા હતા. રાજ્યના મોવડી મંડળ નગરસેવકોએ ચૂપચાપ તપાસો જોવાની સુધી ફરીયાદો થઈ હતી. પરંતુ નવનિયુક્ત નોબત આવી હતી. લોકોએ બહુમતિ શહેર ભાજપ પ્રમુખે મ્યુ. બોર્ડની પ્રથમ આપી છતા લોકોના પ્રશ્નો સાધારણ સંકલન બેઠકમાં જ નગરસેવકોને પ્રજાના સભામાં નગરસેવકો રજૂ કરી શકતા ન પ્રશ્નો ઉઠાવવા સુચના આપી દીધી છે. હતા, કારણ કે જનરલ બોર્ડ પૂર્વેની સંકલનની બેઠકમાં જો જો હો વાત ક્યાય બહાર જાય નહિ’ તેવી નિતી અપનાવવામાં આવતી હતી, અને પ્રજાના પ્રશ્નો પણ જનરલ બોર્ડમાં નહિ ઉઠાવવાની સ્પષ્ટ ના પડાતી હતી. ભાવનગરનો વિકાસ કેવો થયો છે, તે નગરજનો અનુભવે જ છે.