રાશી ભવિષ્યશ્રાવણ મહિનામાં આ ઉપાયોથી કરવાથી દૂર થઇ શકે છે દાંપત્ય જીવનમાં આવેલી ખટાશgujarat paheredarJuly 5, 2023 by gujarat paheredarJuly 5, 20230 પવિત્ર શ્રાવણ મહિનો ભગવાન ભોળાનાથની પૂજા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા પૂર્ણ ભક્તિ...
રાશી ભવિષ્યવાસ્તુ ટિપ્સઃ ઘરમાંથી આ સમસ્યાઓને દૂર કરી શકે છે એક ચપટી મીઠું, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવોgujarat paheredarJuly 3, 2023 by gujarat paheredarJuly 3, 20230 આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરની તકલીફોથી બચવાના ઉપાય વિશે વાત કરીશું. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં નાના-મોટા ઝઘડાઓથી બચવા માટે પતિ-પત્ની વચ્ચેના અણબનાવને દૂર કરવામાં મીઠું ખૂબ જ...
રાશી ભવિષ્યવાસ્તુશાસ્ત્ર: કેટલીક વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજા પર રાખવી હોય છે ખૂબ જ શુભ, આવે છે ઘરમાં સુખ-શાંતિgujarat paheredarJuly 1, 2023 by gujarat paheredarJuly 1, 20230 વાસ્તુશાસ્ત્રમાં ઘરની દિશા અને સ્થિતિને લગતી અનેક પ્રકારની ટિપ્સ આપવામાં આવી છે. ઘરમાં શું રાખવું અને કેવી રીતે રાખવું તેની સલાહ પણ વાસ્તુશાસ્ત્રમાં જોવા મળે...
રાશી ભવિષ્યસાવરણી સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમો પર તમે પણ એક નજર ચોક્કસથી નાખોgujarat paheredarJune 30, 2023 by gujarat paheredarJune 30, 20230 દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઇચ્છતો હોય છે. આનાં માટે તે ખૂબ મહેનત પણ કરે છે. અમુક વખત તમારા ઘરમાં વાસ્તુદોષ થઈ જતો...
રાશી ભવિષ્યઆ વસ્તુઓના કારણે આવે છે તમારા ઘરમાં ગરીબી, જાણો વિસ્તારથીgujarat paheredarJune 28, 2023 by gujarat paheredarJune 28, 20230 દરેક વ્યક્તિ પોતાના જીવનમાં યશ અને કીર્તિ મેળવવા માંગતા હોય છે. સાથે જ તેઓ ઇચ્છતા હોય છે કે એમના ઘરમાં કોઈપણ વસ્તુની કમી ન થાય.ઘર...
રાશી ભવિષ્યધનવાન બનાવી શકે છે ઘરના આ ખૂણામાં રાખેલ ક્રિસ્ટલ ટ્રી, બદલાઈ જશે નસીબgujarat paheredarJune 27, 2023 by gujarat paheredarJune 27, 20230 વાસ્તુશાસ્ત્રની જેમ ફેંગશુઈ પણ એક ચીની વાસ્તુ છે જે આજકાલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ફેંગશુઈમાં કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાની સલાહ આપવામાં આવે છે જે...
રાશી ભવિષ્યદેવશયની એકાદશીના દિવસે ન કરો આ ભૂલો, ભોગવવું પડી શકે છે ગંભીર પરિણામgujarat paheredarJune 25, 2023 by gujarat paheredarJune 25, 20230 આ વર્ષે દેવશયની એકાદશી વ્રત 29 જૂન 2023ના રોજ છે. આ વ્રત દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે. તેને દેવ...
રાશી ભવિષ્ય1 જુલાઈથી ચમકી શકે છે આ 3 રાશિઓનું નસીબ, થશે ગ્રહોના અધિપતિ મંગળની અસીમ કૃપાgujarat paheredarJune 25, 2023 by gujarat paheredarJune 25, 20230 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 1લી જુલાઈના રોજ મંગળ સિંહ રાશિમાં ગોચર કરશે. તમને જણાવી દઈએ કે મંગળને જ્યોતિષમાં રક્ત, ક્રોધ, સંપત્તિ, પોલીસ, સેના અને હિંમતનો કારક...
રાશી ભવિષ્યવાસ્તુ અનુસાર ઘરમાં આ 4 વસ્તુઓ ખાલી રાખવાથી થઈ શકો છો કંગાળ, નસીબ છોડી દે છે સાથgujarat paheredarJune 24, 2023 by gujarat paheredarJune 24, 20230 વાસ્તુનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ છે. કારણ કે જો આપણું ઘર કે કાર્યસ્થળ વાસ્તુ અનુસાર બનાવવામાં આવે તો જીવનમાં સુખ-સમૃદ્ધિ રહે છે. તેની સાથે જ...
રાશી ભવિષ્યસવારે હથેળીઓ જોવા પાછળ શું છે માન્યતાઓ, જાણો તેના ફાયદાgujarat paheredarJune 23, 2023 by gujarat paheredarJune 23, 20230 ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે આપણી સવારની શરૂઆત સારી થાય છે ત્યારે આપણો આખો દિવસ સારો જાય છે. આપણે સૌ સવારે આપણા મનમાં...