ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી આશ્રમ ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી
મહાત્મા ગાંધીના આદર્શો અને જીવનમૂલ્યો આજે પણ વિશ્વને પ્રેરણા આપે છે – ગાંધીમૂલ્યોમાંથી આપણે ઘણું શીખવાનું છે: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ ગુજરાતના પ્રવાસે આવેલાં ઓસ્ટ્રેલિયાના...


