IPL 2023: ડી વિલિયર્સે સૂર્યાને આપ્યો “ગુરુમંત્ર”, કહ્યું કેવી રીતે પાછા 360-ડિગ્રી ફોર્મમાં આવી શકાય છે
સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સ માટે મહત્ત્વનો ખેલાડી છે. તેણે છેલ્લા ઘણા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ માટે જોરદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ તેનું ફોર્મ સારું નથી. ભારત...