અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો
અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ હાટ ખાતે ઉધોગ, લધુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉધોગ, કુટિર, ખાદી અને ગ્રામોધોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગારમંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે


