‘વોટર વિઝન 2047’: પીએમ મોદીએ જળ સંરક્ષણ માટે આપ્યા અનેક મંત્ર, કહ્યું- મનરેગા હેઠળ પાણી પર મહત્તમ કામ કરવું જોઈએ
વોટર વિઝન 2047′ થીમ પર આજે એટલે કે 5 જાન્યુઆરીથી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બે દિવસીય પ્રથમ અખિલ ભારતીય રાજ્ય મંત્રી વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું


