ગુજરાતમાંથી જગદીશ ઠાકોર-દીપક બાબરિયાને મળી ટીમ ખરગેમાં જગ્યા, લોકસભા ચૂંટણી પહેલા OBCને બેવડી તક
કોંગ્રેસની નવી વર્કિંગ કમિટીમાં ગુજરાતના બે નેતાઓને સ્થાન મળ્યું છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકર અને હરિયાણા અને દિલ્હીના


