April 24, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • લોકસભા પહેલા નવસારીમાં ભાજપે તૈયારીઓ કરી તેજ, બુથ મજબૂત કરવા પર થશે ફોકસ
બ્રેકિંગ ન્યુઝ

લોકસભા પહેલા નવસારીમાં ભાજપે તૈયારીઓ કરી તેજ, બુથ મજબૂત કરવા પર થશે ફોકસ

by gujarat paheredarMay 23, 20230
શેર 0

લોકસભા પહેલા જિલ્લા સ્તરે ભાજપ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાની જેમ જ આગળ વધી વધુ સીટો જીતી શકે તે દિશામાં કામગિરી કરવામાં આવી રહી છે. ત્યારે સીઆર પાટીલના ગઢ નવસારીમાં પણ તૈયારીઓ જિલ્લા સ્તરે સંગઠન દ્વારા તેજ કરી દેવામાં આવી છે.

આગામી સમયમાં બથૂ સશક્તિકરણ પર ફોકસ કરવામાં આવશે. વિધાનસભામાં જે રીતે આયોજન હતું તે જ સ્તરે સંગઠન દ્વારા બહું પહેલાથી જ બેઠકો મળી રહી છે. નવસારીમાં એક દિવસ પહેલા જ નવસારી ભાજપા કાર્યાલય  કમલમ ખાતે  નવસારી વિજલપોર શહેરની સંયુક્ત રીતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રકારે બેઠકો આગામી સમયમાં પણ નવી રણનિતીને ધ્યાનમાં લઈને મળશે.

Advertisement

નવસારી લોકસભા મત વિસ્તાર એ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો મતવિસ્તાર છે ત્યારે તેઓ ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ વોટોથી જીત્યા હતા. ત્યારે બની શકે છે કે, ગત વખતના આ રેકોર્ડને કાયમ રાખવા માટે તજવીજ હાથ ધરાઈ છે. નવસારીમાં થયેલા વિકાસકાર્યો ઉપરાંત આ વખતે ગુજરાત તેમજ દેશમાં જે મુખ્ય મુદ્દાઓ છે તેમાં પણ ખાસ કરીને નવા સૂત્ર સાથે ભાજપ આગળ વધી શકે છે. ત્યારે ગુજરાતમાં નવસારી જિલ્લા પર પણ સૌ કોઈની નજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારી ઘણા સમય પહેલાથી જ કરી દેવામાં આવી છે ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસની મોટી જીત બાદ ભાજપ ગુજરાતમાં દરેક લોકસભા વિસ્તારમાં મજબૂતાઈથી આગળ વધવા માંગે છે.

શેર 0
અગાઉની પોસ્ટ
સીઆર પાટીલ જુલાઈ મહિનામાં પ્રદેશ અધ્યક્ષ તરીકેના ત્રણ વર્ષ પૂર્ણ કરશે, આ જવાબદારી સોંપી શકે છે હાઈકમાન્ડ
આગામી પોસ્ટ
સાવધાન / આ સ્થળે ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરવા પર ખિસ્સા થશે ખાલી, 20% સુધી વધુ ચાર્જ ચુકવવો પડશે
gujarat paheredar

Related posts

કલોલ – ચાઈનીઝ દોરીના કારણે વધુ એક યુવાનનું ગળું કપાતા મોત

gujarat paheredarJanuary 15, 2023

વ્યાજખોરોના ત્રાસ સામે વડોદરા પોલીસની આજથી અનોખી ઝૂંબેશ, લોક દરબારમાં જાણો શું કહેશે પોલીસ

gujarat paheredarJanuary 10, 2023

‘વિશ્વ નદી દિવસ’ ના અવસરે આરએસએસ પ્રકલ્પ “ગંગા સમગ્ર” દ્વારા ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા.

gujarat paheredarSeptember 25, 2023

રેસિપી / ખાવામાં હેલ્ધી છે પીનટ બટર કૂકીઝ, બનાવવામાં પણ સરળ છે, નોંધી લો રેસિપી

gujarat paheredarMarch 16, 2023

પુંછમાં સેનાના વાહન પર હુમલાની જવાબદારી PAFFએ લીધી, NIA કરશે તપાસ, આતંકીઓની શોધ ચાલુ

gujarat paheredarApril 21, 2023

પંચતત્વમાં વિલીન થયા PM મોદીના મા હીરાબા, વડાપ્રધાને ભીની આંખે આપી ચિતાને મુખાગ્નિ

gujarat paheredarDecember 30, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online
  • De Toekomst Van Online Gokken Bij Casino 333
  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten
  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137210
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક