March 7, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • હેલ્થ અને ફિટનેસ
  • કામના સમાચાર / અનેક રોગોને તમારા શરીરમાંથી દૂર રાખે છે દાડમ, દરરોજ સેવન કરવાથી દૂર થાય છે આ સમસ્યા
હેલ્થ અને ફિટનેસ

કામના સમાચાર / અનેક રોગોને તમારા શરીરમાંથી દૂર રાખે છે દાડમ, દરરોજ સેવન કરવાથી દૂર થાય છે આ સમસ્યા

by gujarat paheredarMay 27, 20230
શેર 1

દાડમ એક એવું ફળ છે જે આખું વર્ષ મળી રહે છે. તેમાં એટલા બધા ગુણો છે કે તેને ન્યૂટ્રિશનનું પાવર હાઉસ કહેવામાં આવે છે. પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામીન વધુ માત્રામાં હોય છે. દાડમના ફળ ખાવાની સાથે તેની છાલ, ફૂલ, પાંદડા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. આવી સ્થિતિમાં આજે આ લેખમાં આપણે દાડમના સેવનથી થતા ફાયદાઓ વિશે વિસ્તારથી જાણીશું.

ઈમ્યુનિટી બૂસ્ટ

Advertisement

દાડમ એન્ટીઓક્સીડેન્ટ ગુણથી ભરપૂર હોય છે. તેની આ ગુણ શરીરના કોષોને ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. આ સિવાય ઓક્સિડેટીવ સ્ટ્રેનેસ પણ ઘટાડવામાં મદદ કરે છે. ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં પણ દાડમ મોટી ભૂમિકા ભજવે છે.

હાર્ટ હેલ્થ

હૃદયના સ્વાસ્થ્ય માટે પણ દાડમ કોઈ વરદાનથી ઓછું નથી. તેમાં ઘણા એન્ટીઓકિસડન્ટો હાજર હોય છે જે ઈન્ફ્લેમેશન ઘટાડીને ઓક્સિડેટીવ તણાવને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી બીપીને પણ કન્ટ્રોલ કરી શકાય છે અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડી શકાય છે, તેથી તે ઓવર ઓલ હાર્ટ હેલ્થને પ્રોત્સાહન આપે છે.

ડાઈજેશન

દાડમમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે, જે ડાઈજેસ્ટિવ સિસ્ટમને ઠીક કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. જો તમે પણ ડાઈજેશનને યોગ્ય રાખવા માંગતા હોવ તો દાડમને તમારા આહારનો ભાગ બનાવો.

એન્ટી એજિંગ

દાડમમાં વિટામિન સી, એન્ટી એજિંગ તત્વો હોય છે, જે વૃદ્ધત્વના લક્ષણો ઘટાડે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચાની ઘણી સમસ્યાઓ જેમ કે બળતરા, સોજો, ખંજવાળ, લાલાશને ઘટાડે છે. તેના ઉપયોગથી ચહેરા પર ચમક આવે છે. તે ત્વચાના કોલેજનને વધારે છે અને ત્વચાની લવચીકતા વધારે છે.

એનીમિયા

દાડમના સેવનથી એનિમિયાની સમસ્યા દૂર કરી શકાય છે. દાડમ ખાવાથી રેડ બ્લડ સેલ વધે છે, જેના કારણે એનિમિયા દૂર થાય છે.

બીપી

દાડમ રક્તવાહિનીઓને નરમ રાખવામાં પણ મદદ કરે છે. દાડમમાં જોવા મળતા પોલિફીનોલ તત્વો તમારી ધમનીઓને લચીલા રાખવામાં મદદ કરે છે જે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

શેર 1
અગાઉની પોસ્ટ
જો તમે ધંધામાં પ્રગતિ કરવા માંગો છો તો તમારી ઓફિસમાં વાસ્તુના નિયમોનું ધ્યાન રાખો
આગામી પોસ્ટ
અમેરિકા અને ચીન વચ્ચે વર્ચસ્વની નવી લડાઈ, ભારતને આનાથી થશે મોટો ફાયદો
gujarat paheredar

Related posts

આ ફળો ડાયાબિટીસના દર્દીઓ માટે છે ખતરનાક! તેને ખાવાથી વધી શકે છે બ્લડ શુગર લેવલ

gujarat paheredarOctober 4, 2023

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023

બધા માતા-પિતાએ આ 7 ટિપ્સ ફોલો કરવી જોઈએ, બાળક માનસિક અને ભાવનાત્મક રીતે મજબૂત બનશે

gujarat paheredarSeptember 5, 2023

મસાઓ દૂર કરવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, જલ્દી જ છુટકારો મળશે

gujarat paheredarAugust 5, 2023

સુરત: આકરા ઉનાળામાં બરફ ગોળાની મજા માણતા પહેલા ચેતજો! ફૂડ વિભાગની કાર્યવાહીમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

gujarat paheredarMay 16, 2023

એસીડીટી ની સમસ્યાને દૂર કરવા આ રીતે કરો જીરાનું સેવન

gujarat paheredarJune 18, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136070
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક