July 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બિઝનેસ
  • પીએમ મોદીએ ખેડૂતોને આપી શાનદાર ભેટ, એકાઉન્ટમાં આવશે 15 લાખ રૂપિયા: આવી રીતે કરો અરજી
બિઝનેસ

પીએમ મોદીએ ખેડૂતોને આપી શાનદાર ભેટ, એકાઉન્ટમાં આવશે 15 લાખ રૂપિયા: આવી રીતે કરો અરજી

by gujarat paheredarJune 9, 20230
શેર 1

PM Kisan FPO Yojana: મોદી સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે. ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચાલી રહી છે. આ ક્રમમાં, સરકાર દ્વારા ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. ચાલો જાણીએ કે તમે સરકારની આ યોજનાનો લાભ ઓનલાઈન કેવી રીતે લઈ શકો છો?

11 ખેડૂતોને મળીને ઓર્ગેનાઇઝેશન બનાવવાની જોગવાઈ

Advertisement

આ યોજના હેઠળ ખેડૂતોને 15 લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે. જેમાં દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ મળીને એક ઓર્ગેનાઇઝેશન કે કંપની બનાવવાની જોગવાઈ છે. તેન સાથે, ખેડૂતો માટે કૃષિ સાધનો અથવા ખાતર, બિયારણ અથવા દવાઓ ખરીદવામાં પણ સરળતા રહેશે. આ યોજના હેઠળ, ફાર્મર પ્રોડ્યૂસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી

  • સૌથી પહેલાં રાષ્ટ્રીય કૃષિ બજારની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ
  • હોમ પેજ પર આપવામાં આવેલા એફપીઓના ઓપ્શન પર ક્લિક કરો
  • અહીં ‘રજિસ્ટ્રેશન’ ઓપ્શન પર ક્લિક કરો, હવે રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે
  • હવે ફોર્મમાં માગેલી તમામ જાણકારીને ભરો
  • પાસબુક અથવા કેન્સલ ચેક અને આઈડી પ્રૂફને સ્કેન કરીને અપલોડ કરો
  • હવે તમે સબ્મિટના વિકલ્પ પર ક્લિક કરો

આવી રીતે કરો લોગિન

  • લોગિન કરવા માટે સૌથી પહેલાં રાષ્ટ્રીય કૃષિ બજારની સત્તાવાર વેબસાઈટ પર જાવો
  • હોમ પેજ પર આપવામાં આવેલા એફપીઓના વિકલ્પ પર ક્લિક કરો
  • લોગિનના વિકલ્પ પર ક્લિક કરો અને તમારી સામે લોગિન ફોર્મ ખુલશે
  • તેમાં યુઝરનેમ પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો, તેની સાથે જ લોગિન કરી લો

સરકારનો લક્ષ્ય

  • ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે 2023-24 સુધી 10,000 એફપીઓની રચના
  • ખેડૂતોની ઉત્પાદકતા વધારવા અને યોગ્ય રિટર્ન મળી શકે, તેના માટે નક્કર પગલાં લીધા
  • નવા FPO ને સરકાર તરફથી 5 વર્ષ માટે હેંડ હોલ્ડિંગ અને સહાયતા પૂરી પાડવી
  • આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માટે ખેડૂતોમાં કૃષિ ઉદ્યોગ સાહસિક કૌશલ્યો વિકસાવવા

શેર 1
અગાઉની પોસ્ટ
કોણ છે નાણામંત્રી નિર્મલા સીતારમણના જમાઈ? પુત્રી પરકલાના સાદગીપૂર્ણ થયા લગ્ન
આગામી પોસ્ટ
‘વિદેશ જઈને દેશની ટીકા કરવાની રાહુલ ગાંધીની આદત’, જયશંકરે કહ્યું- 2024નું પરિણામ તો એ જ આવશે
gujarat paheredar

Related posts

Apple લવર્સ માટે ગુડ ન્યૂઝ, IPhone 12 Mini થયો ₹10 હજાર સસ્તો, હવે આટલામાં મળશે

gujarat paheredarMarch 18, 2023

જલદી જ મળશે દેશને સ્લીપર વંદે ભારત, રાજધાની રૂટ પર સ્લીપર વંદે ભારત ચલાવવાની યોજના

gujarat paheredarJune 21, 2023

નવો પ્લાન / બેંક એકાઉન્ટમાં નથી રૂપિયા તો પણ થઈ જશે પેમેન્ટ, RBIએ કરી નવી જાહેરાત

gujarat paheredarApril 8, 2023

પીપીએફ, મ્યુચ્યુઅલ ફંડ અથવા બેંક એફડીમાં રોકાણ, આ નિયમથી જાણો કેટલા દિવસમાં ડબલ થશે પૈસા

gujarat paheredarSeptember 27, 2023

ઉછીના રૂપિયા લઈ શરૂ કરી ઈનવેસ્ટમેન્ટ કંપની, હવે છે ભારતના 10મા સૌથી ધનિક વ્યક્તિ: 25 વર્ષમાં ઉદય કોટક સફળતાના શિખરે પહોંચ્યા

gujarat paheredarApril 29, 2023

ભારત સરકારે ચાઈનીઝ લેપટોપ, કોમ્પ્યુટર અને ટેબલેટની આયાત પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું થશે આ પ્રતિબંધની અસર

gujarat paheredarAugust 4, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Best Non Gamstop Casinos: Best Withdrawal Methods

AdminJune 25, 2026June 26, 2026
June 25, 2026June 26, 20260

Ninja Casino Boonuskood: Parimad Pakkumised Ja Kuidas Neid Kasutada

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Kako získať exkluzívny casinia bonus a zvýšiť svoje šance na výhru

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno
  • Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können
  • Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält
  • Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139379
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક