May 26, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • અમદાવાદમાં શરુ થઈ રિવર ક્રુઝ, 10 તારીખથી શરુ થશે પરંતું ડીનર અને લંચ બુક કરાવતા પહેલા જાણો કેટલા રુપિયા ચૂકવવા પડશે
ગુજરાત

અમદાવાદમાં શરુ થઈ રિવર ક્રુઝ, 10 તારીખથી શરુ થશે પરંતું ડીનર અને લંચ બુક કરાવતા પહેલા જાણો કેટલા રુપિયા ચૂકવવા પડશે

by gujarat paheredarJuly 3, 20230
શેર 2

અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની ઘણા સમયથી રાહ જોવાતી હતી તેની શરુઆત ધીમીધારે પડી રહેલા વરસાદની સાથે અમદાવાદમાં થઈ ચૂકી છે. રીવરફ્રન્ટના નજારા સાથે આહલાદક અનુભવ કરાવતી રિવર ક્રૂઝમાં બપોર લંચ અને સાંજે ડીનર કરી શકો છો. જે માટે અલગ અલગ પ્રાઈઝ રાખવામાં આવી છે.

સાબરમતી નદીમાં શરૂ કરાયેલ રિવર ક્રૂઝ 10 જુલાઈથી લોકો માટે ખુલ્લું મૂકાશે. રિવર ક્રૂઝમાં લંચ માટે 1800 અને ડિનર માટે 2000 ચૂકવવાના રહેશે. જો કે, આ ખૂશનુમાં વાતાવરણમાં સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજથી દાધીચી બ્રિજ સુધી ક્રૂઝમાં આનંદ પણ માણી શકાશે.

Advertisement

અમદાવાદ નગરને રિવર ક્રુઝના માધ્યમથી નવું નજરાણું મળ્યું છે. એક સમય હતો કે સાબરમતી નદી એક ગંદા પાણીના ખાબોચિયા તરીકે ઓળખાતી હતી, પરંતુ તેનો નજારો બદલાતા નવી ઓળખ રીવરફ્રન્ટને મળી રહી છે. 30 મીટર લાંબી અને 10મીટર પહોળાઈ ધરાવતા આ ક્રુઝમાં ભોજન, સંગીત જેવી સુવિધા પણ મળવાની છે, તેમાં ફાયર સેફ્ટી સુરક્ષાનાં પાસાંઓને પણ ધ્યાને રખાયાં છે. એક સાથે 125 લોકો બેસી શકે તેવી કેપેસિટી રહેશે. આ ક્રૂઝ 10 કરોડ રુપિયામાં તૈયાર થઈ છે. જે તમને નદીમાં પાણી વચ્ચે રીવરફ્રન્ટના નજારાને જોવાનો આનંદ આપશે.

ગઈકાલે  કેન્દ્રીય ગૃહ મંત્રી મિતભાઈ શાહના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું હતું. તેમણે કહ્યું હતું કે, રિવરફ્રન્ટ માત્ર અમદાવાદ શહેર જ નહિ, રાજ્ય આખાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એટલું જ નહિ રિવરફ્રન્ટ સામાજિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર પણ બન્યું છે.

શેર 2
અગાઉની પોસ્ટ
નવસારી: ગૃહિણીઓ માટે ચેતવણી સમાન ઘટના, લોખંડની શેડ પર સૂકાતું કપડું લેવા જતા કરંટ લાગતા મહિલાનું મોત
આગામી પોસ્ટ
લાઈટ હાઉસ ટુરીઝમ તરીકે ડેવલપ થવાથી દેશ અને દુનિયાના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર : સંસદ શ્રીમતિ ડો. ભારતીબેન શિયાળ ગોપનાથના લાઈટ હાઉસ ખાતે આવેલ મ્યુઝીયમમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી થશે : ધારાસભ્ય ગૌ
gujarat paheredar

Related posts

લોકો વચ્ચે સેતુ સાધવા કોંગ્રેસ સક્રીય, સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં પાણી ભરાતા કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ મદદ માટે બનાવી ટીમ

gujarat paheredarJuly 4, 2023

પીએમ મોદીની સભા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે અમરેલીમાં રોડ શો કરશે

gujarat paheredarNovember 21, 2022

ગણતંત્ર દિવસે સુરક્ષાકર્મીઓએ કર્યું પાકિસ્તાનનું ષડયંત્ર નિષ્ફળ, હેરોઈનનો જંગી જથ્થો ઝડપાયો

gujarat paheredarJanuary 27, 2023

ગાંધીનગર – ગૃહમંત્રીએ અલકાયદા સંદીગ્ધ આતંકીઓને પકડવા બદલ ATSને આપ્યા અભિનંદન

gujarat paheredarAugust 1, 2023

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

gujarat paheredarJuly 22, 2023

સુરત: રાહુલ ગાંધીના સમર્થનમાં ઠેર ઠેર પોસ્ટર લાગતા ચૂંટણી જેવો માહોલ સર્જાયો, કોંગ્રેસના ધારાસભ્ય, આગેવાનો નજરકેદ કરાયા!

gujarat paheredarApril 3, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása
  • Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137983
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક