June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • હેલ્થ અને ફિટનેસ
  • ચહેરા પર ગ્લો લાવવા માટે લોટથી બનાવો ફેસ પેક, ઓછી કિંમતમાં મળશે ઈન્સ્ટન્ટ ગ્લો
હેલ્થ અને ફિટનેસ

ચહેરા પર ગ્લો લાવવા માટે લોટથી બનાવો ફેસ પેક, ઓછી કિંમતમાં મળશે ઈન્સ્ટન્ટ ગ્લો

by gujarat paheredarAugust 13, 20230
શેર 6

ચમકતી ત્વચા કોને નથી જોઈતી, એના માટે તો લોકો ઘણા મોંઘા પ્રોડક્ટ્સ પણ વાપરે છે અને ખર્ચો પણ ઘણો કરે છે. છતાં ઘણીવાર એવું બને છે કે આટલો ખર્ચ કર્યા બાદ પણ ચહેરા પણ જોઈએ એવો ગ્લો નથી આવતો. ગ્લોઈંગ સ્કિન દરેક વ્યક્તિને જોઈએ છે, પરંતુ આજકાલ પ્રદૂષણને કારણે ત્વચા પર નીરસતા દેખાઈ રહી છે. ધૂળ, ગંદકીના કારણે ચહેરાનો રંગ ફિક્કો પડવા લાગે છે, જેના માટે લોકો બજારમાંથી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તેની ખાસ અસર દેખાતી નથી. આવી સ્થિતિમાં, અહીં અમે તમને ઘરે જ ઓછી કિંમતમાં લોટમાંથી બનેલા ફેસ પેકની રીત જણાવી રહ્યા છીએ, આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી તમારા ચહેરાની નિસ્તેજતા દૂર થશે અને તમારો ચહેરો ચમકદાર દેખાશે.

ઘઉંના લોટથી ચહેરો કેવી રીતે સાફ કરવો?

Advertisement

ઘઉંનો લોટ અને એલોવેરા જેલ – ચહેરા પરની ડેડ સ્કિન અને ગંદકી દૂર કરવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરો. આ ફેસ પેક બનાવવા માટે તમારે 3 ચમચી બ્રાન લોટ અને 2 ચમચી એલોવેરા જેલની જરૂર પડશે. આ પેક સુકાઈ જાય ત્યાં સુધી ચહેરા પર લગાવો અને પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

લોટ અને લીમડાનો ફેસ પેક – આ પેક બનાવવા માટે તમારે 2 ચમચી ઘઉંનો લોટ અને 1 ચમચી લીમડાના પાન પાવડરની જરૂર પડશે. બંનેને મિક્સ કરો અને તેમાં ગુલાબ જળ ઉમેરો. હવે આ ફેસ પેકને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો અને સુકાઈ ગયા પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

લોટ અને બીટરૂટ ફેસ પેક – આ ફેસ પેક બનાવવા માટે તમારે 2 ચમચી ઘઉંનો લોટ, બીટરૂટની પેસ્ટ અને ગુલાબજળની જરૂર પડશે. ત્રણેયને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ચહેરા અને ગરદન પર લગાવો. 15 થી 20 મિનિટ પછી આ ફેસ પેકને પાણીથી સાફ કરો.

શેર 6
અગાઉની પોસ્ટ
આર્થિક તંગી અને દુશ્મનોના કારણે દુઃખી છો, તો લવિંગના આ 5 ઉપાયો અજમાવો, દૂર થશે બધી સમસ્યાઓ
આગામી પોસ્ટ
‘રાહુલ ગાંધી ઇચ્છે છે કે ભારતીય સેના ભારતીયોને ગોળી મારે’, રવિશંકર પ્રસાદના કોંગ્રેસના નેતા પર આકરા પ્રહાર
gujarat paheredar

Related posts

PCOS એ મહિલાઓને લગતી ગંભીર સમસ્યા છે, આ ટિપ્સની મદદથી તેનાથી બચો!

gujarat paheredarSeptember 3, 2023

સાવધાન / ગરમીથી રાહત મેળવવા માટે ખાવ છો આઈસ્ક્રીમ? એકવાર તેના સાઈડ ઈફેક્ટ પણ જાણી લો

gujarat paheredarMay 25, 2023

Health: ખાવામાં વપરાતું આ તેલ આંતરડાના રોગને વધારી શકે છે! જાણો કયું તેલ સૌથી વધુ ફાયદાકારક

gujarat paheredarJuly 9, 2023

દરેક મહિલા માટે જરૂરી છે આ 8 ટેસ્ટ, જીવલેણ રોગો પર લાગશે પૂર્ણવિરામ

gujarat paheredarOctober 11, 2023

LifeStyle: શું તમે પણ વજન ઘટાડવા અંગે વિચારી રહ્યા છો? તો આ શાકભાજી તેમને કરી શકે છે મદદ! જાણો તેના ફાયદા

gujarat paheredarOctober 13, 2023

આ 4 પાંદડા છે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના ‘પાકા દુશ્મન’, રોજ સવારે ચાવવું ફાયદાકારક રહેશે

gujarat paheredarFebruary 23, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક