May 4, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • મનોરંજન
  • ગરમી અને ટ્રાફિકથી બચવા હૃતિક રોશને મેટ્રો પકડી, લોકો સાથે સેલ્ફી લીધી, સોશિયલ મીડિયા પર લખ્યું કે, લોકો પાસેથી…
મનોરંજન

ગરમી અને ટ્રાફિકથી બચવા હૃતિક રોશને મેટ્રો પકડી, લોકો સાથે સેલ્ફી લીધી, સોશિયલ મીડિયા પર લખ્યું કે, લોકો પાસેથી…

by gujarat paheredarOctober 13, 20230
શેર 0

બોલિવુડમાં સ્ટાઇલિસ અને ગુડલુકિંગ હીરોની વાત કરવામાં આવે તો તેમાં હૃતિક રોશનનું નામ ટોપ પર છે. હૃતિક તેના દમદાર અભિનય માટે પણ ખૂબ જ જાણીતો છે. હૃતિક રોશનની આગામી ફિલ્મ ‘ફાઈટર’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન અભિનેતા મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. આ મુસાફરીની કેટલીક તસવીરો અભિનેતાએ તેના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પોસ્ટ કરી છે.

હૃતિક રોશની મેટ્રોમાં મુસાફરી 

Advertisement

ઘણીવાર એવું જોવા મળે છે કે હૃતિક રોશન તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચાનો વિષય બની રહે છે. હૃતિક ખાસ કરીને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદના કારણે લાઇમલાઇટમાં રહે છે. પરંતુ હાલમાં હૃતિક રોશન મેટ્રોમાં મુસાફરી કરવાને કારણે ચર્ચામાં રહે છે. શુક્રવારે હૃતિકે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. આ તસવીરોમાં અભિનેતા મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરતો જોવા મળે છે. આ સમય દરમિયાન મેટ્રોમાં હાજર લોકો હૃતિક રોશન સાથે એક પછી એક સેલ્ફી ક્લિક કરતા જોવા મળે છે. આ પોસ્ટના કેપ્શનમાં રિતિક રોશને લખ્યું છે-“આજે કામ કરવા માટે મેટ્રો પકડી. કેટલાક ખૂબ જ સુંદર લોકોને મળ્યો અને તેમની પાસેથી મને જે પ્રેમ મળ્યો તે હું તમારી સાથે શેર કરી રહ્યો છું. આ અનુભવ મારા માટે ખરેખર અદ્ભુત હતો. ગરમી અને ટ્રાફિકને હરાવીને મેં મારી ઊર્જા બચાવી લીધી, જેથી હું જે એક્શન શૂટ માટે જઈ રહ્યો હતો તે કરી શકું.”

‘ફાઇટર’માં જોવા મળશે હૃતિક 

આ દિવસોમાં હૃતિક રોશન તેની આગામી ફિલ્મ ‘ફાઇટર’ની તૈયારીમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ હૃતિક ફિલ્મની કો-સ્ટાર દીપિકા પાદુકોણ સાથે વિદેશમાં ‘ફાઇટર’નું શૂટિંગ પૂરું કરીને પરત ફર્યો હતો. ‘ફાઈટર’ની રિલીઝ ડેટ પર નજર કરીએ તો ‘પઠાણ’ ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ‘ફાઈટર’ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

શેર 0
અગાઉની પોસ્ટ
Astro: નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી, મા દુર્ગાની પૂજાનું ખૂબ જ છે મહત્ત્વ, જાણો પૂજા-હવન સામગ્રી વિશે
આગામી પોસ્ટ
20 વર્ષ પછી મોટા પડદા પર જોવા મળશે અક્ષય-રવીનાની જોડી, ખેલાડી કુમારે કહ્યું- હું આ ફિલ્મને…
gujarat paheredar

Related posts

‘પઠાણ’ પછી ‘જવાન’માં થશે ‘ટાઈગર’ સાથે મુલાકાત? સલમાને કહ્યું – પઠાણ જવાન…

gujarat paheredarJuly 12, 2023

પ્રિયંકા ચોપરાએ બાપ્પાના દર્શન કર્યા, પ્રિયંકા સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી….

AdminApril 7, 2023

હની સિંહ: ‘સુશાંત તેના પરિવાર સાથે હોત તો મૃત્યુ પામ્યો ન હોત’, હની ડિપ્રેશનમાં તેના પ્રિયજનો સાથે હોવાથી ભાવુક થઈ ગયો

gujarat paheredarJanuary 5, 2023

ના કપડાં, ના કોઈ વસ્તુ, ના હાથ… જ્યારે ઉર્ફી જાવેદ કેમેરા સામે અર્ધનગ્ન થયા, ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા!

AdminApril 12, 2023

ફિલ્મો માટે હાથ પગ ઘસી નાખ્યા, પણ OTTમાં મજબૂત ભૂમિકા ભજવી તો રાતોરાત સ્ટાર બની ગયા…

gujarat paheredarApril 19, 2023

ગાઝા પર પોસ્ટ કર્યા બાદ આરબ-ઇઝરાયેલ અભિનેત્રી મૈસા અબ્દેલ હાદી મુશ્કેલીમાં મુકાઈ, થઈ ધરપકડ

gujarat paheredarOctober 25, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137501
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક