February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બિઝનેસ
  • નાની બચત યોજનાઓના સંગ્રહમાં રેકોર્ડ વધારો, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં જમા રકમમાં 2.5 ગણી વૃદ્ધિ
બિઝનેસ

નાની બચત યોજનાઓના સંગ્રહમાં રેકોર્ડ વધારો, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં જમા રકમમાં 2.5 ગણી વૃદ્ધિ

by gujarat paheredarOctober 25, 20230
શેર 1
નાની બચત યોજનાઓ હેઠળ કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હેઠળ જમા કરવામાં આવેલી રકમમાં વાર્ષિક ધોરણે લગભગ 2.5 ગણો વધારો થયો છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, આ યોજના હેઠળ કુલ કલેક્શન વધીને 74,675 કરોડ રૂપિયા થઈ ગયું છે.

એક વર્ષ પહેલા આ સમયગાળા દરમિયાન સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં કલેક્શન રૂ. 28,715 કરોડ હતું, જેમાં 160 ટકાથી વધુનો વધારો થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન મહિલા સન્માન બચત પ્રમાણપત્ર હેઠળ કુલ કલેક્શન રૂ. 13,512 કરોડ હતું. આ યોજના ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જ મહિલાઓ માટે લાગુ કરવામાં આવી હતી.

Advertisement

વ્યાજ અને રોકાણ મર્યાદામાં વધારો

જૂન ક્વાર્ટરમાં સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર 8 ટકાથી વધારીને 8.2 ટકા કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે યથાવત છે. આ ઉપરાંત, વૃદ્ધો માટેની યોજનામાં રોકાણની મર્યાદા આ વર્ષે એપ્રિલથી 15 રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી હતી.

આ નાની બચત યોજનાઓનું વ્યાજ વધ્યું નથી

ડિસેમ્બર ક્વાર્ટર માટે કેન્દ્ર સરકાર તરફથી અન્ય નાની બચત દરો યથાવત છે. જોકે, પાંચ વર્ષની આરડી સ્કીમ હેઠળ વ્યાજમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમનો વ્યાજ દર 7.1 ટકા પર યથાવત છે. એક અધિકારીએ જણાવ્યું કે કર લાભોને કારણે તેનું વ્યાજ યથાવત રાખવામાં આવ્યું છે.

PPFનું વ્યાજ ક્યારે વધ્યું નથી?

એપ્રિલ 2020 થી PPF પર વ્યાજમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે તે ઘટાડીને 7.1 ટકા કરવામાં આવ્યો હતો. જ્યારે એપ્રિલ-જૂન 2021 માટે સરકારે તેને 7.1 ટકાથી ઘટાડીને 6.4 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, એક દિવસ બાદ આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. હાલમાં, PPF હજુ પણ સૌથી વધુ વ્યાજ ચૂકવતી નાની બચત યોજનાઓમાંની એક છે.

શેર 1
અગાઉની પોસ્ટ
આ દિવસથી બની રહ્યો છે દુર્લભ ગજકેસરી રાજયોગ, આ રાશિના લોકો માટે શરૂ થશે સુવર્ણકાળ!
આગામી પોસ્ટ
હવે તમે WhatsApp ચેનલ પર તમારા અવાજમાં મોકલી શકશો મેસેજ, ટૂંક સમયમાં મળશે આ નવું ફીચર!
gujarat paheredar

Related posts

15000 રૂપિયામાં 3 લાખની કમાણી! આ ખેતી તમને બનાવશે માલામાલ, કેવી રીતે કરવી શરૂઆત: આ રહી સમગ્ર પ્રોસેસ

gujarat paheredarJune 1, 2023

આધાર અપડેટ કરતા સમયે આ દસ્તાવેજો છે જરૂરી! જાણો તેની સંપૂર્ણ યાદી

gujarat paheredarOctober 28, 2023

સરકારની લાલ આંખ / મોંઘી દવાઓ લખતા ડોક્ટરો પર થશે કાર્યવાહી, સરકારે આપી ચેતવણી

gujarat paheredarJune 3, 2023

સોનાના દાગીના ખરીદતી વખતે તેની શુદ્ધતાનું ટેન્શન, જાણો કેવી રીતે ચેક કરશો કે તમારું સોનું કેટલું છે ખરું?

gujarat paheredarApril 9, 2023

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

gujarat paheredarOctober 31, 2023

દેશમાં ઝડપથી ભાગશે અર્થવ્યવસ્થાનું પૈડું, મૂડી ખર્ચમાં આ વર્ષે 80%ના મોટા વધારાનું અનુમાન

gujarat paheredarAugust 18, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135296
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક