October 22, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • Other
  • WhatsApp પર હવે આ રીતે એક સાથે 32 લોકો સાથે કરી શકાશે વાત, જાણો આ નવા ફીચર વિશે
Other

WhatsApp પર હવે આ રીતે એક સાથે 32 લોકો સાથે કરી શકાશે વાત, જાણો આ નવા ફીચર વિશે

by gujarat paheredarOctober 31, 20230
શેર 3
WhatsAppએ iOS યૂઝર્સ માટે નવું અપડેટ બહાર પાડ્યું છે. આ અંતર્ગત યુઝર્સ એક સાથે 31 લોકો સાથે વીડિયો કોલિંગ કરી શકશે. અગાઉ, WhatsApp પર 15 જેટલા પાર્ટિસિપન્ટ્સ એડ કરી શકાતા હતા. હવે આ મર્યાદા વધારી દેવામાં આવી છે. લેટેસ્ટ અપડેટ મુજબ, યુઝર્સ એકસાથે 32 જેટલા પાર્ટિસિપન્ટ્સ સાથે વીડિયો કોલ પર વાત કરી શકશે. આ લેટેસ્ટ ફીચર એવા લોકો માટે સારો વિકલ્પ છે જેઓ એકસાથે ઘણા લોકો સાથે વાત કરવા માંગે છે. હવે ચાલો જાણીએ કે આ કેવી રીતે કરવું.

WhatsApp પર 32 લોકો સાથે આ રીતે કરવો વીડિયો કૉલ:

Advertisement

સૌથી પહેલા તમારે ગ્રૂપ ચેટ ઓપન કરવી પડશે, જેની સાથે તમે કોલ કરવા માંગો છો. પછી સ્ક્રીનની ટોચ પર વીડિયો કૉલ અથવા વૉઇસ કૉલ બટનને ટેપ કરો. પછી પુષ્ટિ કરો. જો ગ્રુપમાં 32થી ઓછા લોકો હશે તો તમારો કોલ તરત જ શરૂ થઈ જશે. જો ત્યાં 32થી વધુ લોકો હોય, તો તમારે તે લોકોને પસંદ કરવાની જરૂર પડશે, જેને તમે કૉલમાં ઉમેરવા માંગો છો. એકવાર તમે સહભાગીઓને પસંદ કરી લો, પછી કૉલ શરૂ કરવા માટે વીડિયો અથવા વૉઇસ કૉલ પર ટૅપ કરો.

વોટ્સએપમાં લૉક કરેલી ચેટ્સ છુપાવી શકાશે:

વોટ્સએપ પર એક નવું ફીચર વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં લૉક કરેલી ચેટ્સને હાઇડ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સેવા હાલમાં વિકાસ હેઠળ છે અને ભવિષ્યમાં તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. વર્તમાન વિશે વાત કરીએ તો, લૉક કરેલ ચેટ્સ સરળતાથી એક્સેસ કરી શકાય છે.

શેર 3
અગાઉની પોસ્ટ
દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!
આગામી પોસ્ટ
એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ આયુર્વેદિક ચા! જાણો તેને બનાવવાની રીત અને ફાયદા
gujarat paheredar

Related posts

How to Make the Most of Your Rizk Casino Experience

AdminJuly 5, 2016January 18, 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરક વીડિયો સંદેશથી રાજ્યના યુવા કર્મયોગીઓને પ્રોત્સાહિત કરતા કહી વાત

gujarat paheredarMarch 7, 2023

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026

Aplikacja i Kasyno 22Bet: Przewodnik po Możliwościach i Korzyściach

AdminMarch 17, 2016January 10, 2026

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://test123.com/

AdminAugust 25, 2026
August 25, 20260

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://test123.com/
  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

145446
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક