September 16, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • કેજરીવાલની સરકારી કર્મચારીઓને ગેરંટી: ગુજરાતમાં AAPની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

કેજરીવાલની સરકારી કર્મચારીઓને ગેરંટી: ગુજરાતમાં AAPની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે

by gujarat paheredarNovember 27, 2022November 27, 20220
શેર 5

ગુજરાત: ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનની તારીખનો કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. 1 અને 5 ડિસેમ્બર મતદાન થવાનું છે અને પરિણામ 8 ડિસેમ્બર જાહેર થવાનું છે. આ બધાની વચ્ચે અરવિંદ કેજરીવાલે શનિવારે એક મોટી જાહેરાત કરી છે કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરશે. ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી રહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે, જો ગુજરાતમાં આપની સરકાર બનશે તો જૂની પેન્શન લાગુ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ પંજાબ પણ આ બાબતે જાહેરાત કરી હતી અને 18 નવેમ્બરના રોજ જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છે. તમને જણાવી દઈએ જૂની પેન્શન યોજનાને લઈ કર્મચારીઓ આંદોલન કરી સરકાર સામે મોરચો માડ્યો હતો.

સરકારી કર્મચારીની એક મુખ્ય માગણી હતી કે, જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે અને જેને લઈ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતના બધા જ સરકારી કર્મચારીઓને ગેરન્ટી આપુ છું કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો એક મહિનાની અંદર જ જુની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અવું થશે તો જૂની પેન્શન યોજના બાબતે 31 જાન્યુઆરી પહેલા નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવશે. કહ્યું કે, પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરી છે.
રાજ્યમાં ઘણા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે. રાજ્ય પરિવહન વિભાગના કર્મચારીઓ, ડ્રાઇવર, કંડક્ટર, પોલીસ કર્મીઓ, હોમગાર્ડ્સ, અંગરક્ષકો, વીસી, આંગણવાડી કાર્યકરો, આશા વર્કરોને ઓછો પગાર મળે છે. તેમણે કહ્યું કે, હું તમામ કર્મચારીઓને મળ્યો છું અને તેમની સમસ્યાઓ જાણી છે તેમણે કહ્યું કે, હું તમામ કર્મચારીઓને વિનંતી કરું છું કે તમે અમારી સરકાર બનાવો. હું તમારી બધી સમસ્યાઓ સમાધાન લાવીશું તેની ખાતરી આપું છું. કેજરીવાલે પાર્ટીના કાર્યકર્તાઓ-પદાધિકારીઓને સૂચના આપતા કહ્યું કે ચૂંટણીમાં 5 દિવસ બાકી છે આ દિવસોમાં ફોન, વોટ્સએપ કે ઘરે-ઘરે જઈને વધુને વધુ લોકોને પરિવર્તનની વાત કરો અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે પ્રેરિક કરવા કહ્યુ્ં છે.
જૂની પેન્શન યોજનામાં જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે GPFની જોગવાઈ છે. સૌથી મહત્વની બાબત એ છે કે જૂની પેન્શન યોજનામાં દર 6 મહિના પછી મળનારી ડીએની જોગવાઈ છે.જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ સમયે કર્મચારીના પગારનો 50 ટકા પેન્શન તરીકે આપવામાં આવે છે. કારણ કે જૂની સ્કીમમાં સરકારી કર્મચારીના છેલ્લા બેઝિક પગાર અને મોંઘવારી દરના આંકડા અનુસાર પેન્શન નક્કી કરવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં ચુકવણી સરકારની તિજોરીમાંથી થાય છે. જૂની પેન્શન યોજનામાં પેન્શન માટે કર્મચારીઓના પગારમાંથી કોઈ પૈસા કાપવાની જરૂર નથી. જૂની પેન્શન યોજનામાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટીની રકમ મળતી હોય છે. નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પર તેના પરિવારના સભ્યોને પેન્શનની રકમ મળે છે.

Advertisement

શેર 5
અગાઉની પોસ્ટ
યોગીએ કેજરીવાલને કહ્યા ‘નમૂના’, AAPએ કહ્યું- BJPએ રોક્યા પણ બાબા ન માન્યા
આગામી પોસ્ટ
PM મોદીને ઈ-મેલ દ્વારા જાનથી મારવાની ધમકી: ગુજરાત ATSની ટીમે મધરાત્રે કરી મોટી કાર્યવાહી
gujarat paheredar

Related posts

આર્મીમાં લેફ્ટનન્ટ બનેલા સૌથી નાની વયના ગુજરાતી યુવાનની અનેરી સિદ્ધિ

gujarat paheredarJune 24, 2023

ઉનાળામાં પંખા થઈ ગયા છે ધીમા.. માત્ર 70 રૂપિયામાં લગાવી લો આ ડિવાઇસ, પંખો ફરશે રફ્તારમાં

gujarat paheredarApril 10, 2023

ગંગા વિલાસ ક્રૂઝની શરૂઆત, PM મોદીએ કહ્યું- પ્રવાસીઓ આવા અનુભવો માટે વિદેશ જતા હતા…

gujarat paheredarJanuary 13, 2023

જલ્દી જ પાકિસ્તાન પરત ફરશે નવાઝ શરીફ, આગામી સામાન્ય ચૂંટણીમાં પોતાના હાથોમાં લેશે પાર્ટીની લગામ

gujarat paheredarDecember 7, 2022

શું તમે પણ LICની પોલિસી લીધી છે? ફટાફટ પતાવી લો આ કામ, નહીંતર આવી શકે છે સમસ્યા; થઈ શકે છે મોટું નુકશાન

gujarat paheredarFebruary 9, 2023

ડોલ્ફિન શાર્કના શિકારને રોકવા માટે ગુજરાત વન વિભાગ દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે

gujarat paheredarMarch 22, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://test123.com/

AdminAugust 25, 2026
August 25, 20260

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://test123.com/
  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

143645
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક