June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • PM મોદીને ઈ-મેલ દ્વારા જાનથી મારવાની ધમકી: ગુજરાત ATSની ટીમે મધરાત્રે કરી મોટી કાર્યવાહી
બ્રેકિંગ ન્યુઝગુજરાત

PM મોદીને ઈ-મેલ દ્વારા જાનથી મારવાની ધમકી: ગુજરાત ATSની ટીમે મધરાત્રે કરી મોટી કાર્યવાહી

by gujarat paheredarNovember 27, 2022November 27, 20220
શેર 5

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે હવે ગુજરાત ATSની ટીમે છેક ઉત્તરપ્રદેશ પહોંચી PM મોદીને ઈ-મેલ કરી જાનથી મારવાની ધમકી આપનાર ઈસમને દબોચી લીધો છે. મળતી માહિતી અનુસાર, ઇસમે વડાપ્રધાન કાર્યાલય (PMO)ને મેઈલ કરીને વડાપ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદમાં અમદાવાદની ATSએ શનિવારે રાત્રે બદાયું જિલ્લામાં દરોડા પાડીને શહેરના આદર્શ નગર મોહલ્લાના રહેવાસી યુવકને ઝડપી લીધો હતો. હાલમાં તેને એસએસપીના નિવાસસ્થાને રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
અમદાવાદથી બે સભ્યોની ATS શનિવારે રાત્રે દિલ્હી થઈને બદાયું પહોંચી હતી. આમાં સામેલ ઈન્સ્પેક્ટર બી.એન.વાઘેલાએ સબ ઈન્સ્પેક્ટર સાથે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં આગમનની નોંધણી કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ATSએ સ્થાનિક પોલીસ સાથે મળીને આદર્શ નગર વિસ્તારમાં રાત્રે 10 વાગ્યાની આસપાસ દરોડો પાડ્યો હતો અને અમન સક્સેના નામના યુવકને ઝડપી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, અમન તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર છે. તેનું વર્તન જોઈને પરિવારજનોએ તેને પહેલાથી જ કાઢી મૂક્યો હતો, પરંતુ તે રાત્રે ઘરે પહોંચતો હતો અને પકડાઈ ગયો હતો.
અમદાવાદ એટીએસે કાર્યવાહી કર્યા બાદ યુવકને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં તેની લગભગ એક કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તેણે વડાપ્રધાન કાર્યાલયને ઈમેલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં ગુજરાતની એક છોકરી અને દિલ્હીનો એક છોકરો સહિત ત્રણ લોકો સંડોવાયેલા હોવાનું કહેવાય છે.
સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં મીડિયા કર્મીઓનો જમાવડો જોઈને એટીએસ યુવકને એસએસપીના નિવાસસ્થાને લઈ ગઈ. હવે ત્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈન્સપેક્ટર સહંસરવીર સિંહે જણાવ્યું કે, એટીએસ ગુજરાતમાંથી આવી છે અને તેની ગોપનીય પૂછપરછ કરી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર શુક્રવારે બે લોકો સાદા કપડામાં આવ્યા હતા. તેમણે વિસ્તારમાં કયા સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવ્યા છે તે અંગે પૂછપરછ કરી હતી. એ લોકો કોણ હતા તે જાણી શકાયું નથી.

Advertisement

શેર 5
અગાઉની પોસ્ટ
કેજરીવાલની સરકારી કર્મચારીઓને ગેરંટી: ગુજરાતમાં AAPની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે
આગામી પોસ્ટ
બોપલ અને ઘુમામાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો રોડ શો, સતત બીજા દિવસે રોડ શો, 11 દિવસમાં ત્રણ રોડ શો
gujarat paheredar

Related posts

અમદાવાદ – વેકેશનમાં મેટ્રોને થઈ અધધ આવક, એક જ મહિનામાં 20 લાખ મુસાફરો મળ્યા

gujarat paheredarJune 2, 2023

મિશન લોકસભા ચૂંટણી, 2024ને લઈ વિપક્ષો એકત્ર થયા, સંસદના વિશેષ સત્ર પહેલા I.N.D.I.A. ગઠબંધનની બેઠક

gujarat paheredarSeptember 4, 2023

2024ને લઈને મિશન મોડમાં ભાજપ, બંગાળ પર નજર, જેપી નડ્ડાએ પાર્ટી નેતાઓ સાથે ઘણી બેઠકો કરી

gujarat paheredarAugust 14, 2023

આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસું ફળિયું: રાજકોટમાં મગફળીનું બે લાખ હેકટરથી વધુ વાવેતર

gujarat paheredarJuly 31, 2023

જુનાગઢ જનમંચમાં લોક ફરિયાદોનો ખડકલો, વિરોધ પક્ષ કોંગ્રેસ હવે લોકોના પ્રશ્નો સાંભળવા મેદાનમાં ઊતર્યા

gujarat paheredarMay 28, 2023

ગુજરાતમાં કોંગ્રેસની આજથી હાથ સે હાથ જોડો યાત્રા, ચૂંટણીમાં હાર અને સ્થાનિક ચૂંટણી પહેલા કેટલી રહેશે અસરકાર

gujarat paheredarFebruary 4, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132991
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક