February 23, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

શોકમગ્ન,
  • Home
  • ગુજરાત
  • હીરાબાના નિધન પર સમગ્ર દેશ શોકમગ્ન,વતન વડનગરમાં વેપારીઓએ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

હીરાબાના નિધન પર સમગ્ર દેશ શોકમગ્ન,વતન વડનગરમાં વેપારીઓએ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી

by gujarat paheredarDecember 30, 20220
શેર 2

હીરાબાના પિયર હોય કે સાસરિયા પક્ષ તમામ લોકો હાજર રહ્યા હતા અને તેમામ સ્વજનોએ અંતિમ વિદાઈ આપી હતી.

વડાપ્રધાન પીએમ મોદીના માતા નું આજે નિધન થતા સમગ્ર દેશ શોકમગ્ન છે.100 વર્ષની વયે હીરાબાએ દુનિયાને અલવિદા કહી છે.અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે તેમની બે દિવસથી સારવાર ચાલી રહી હતી.તેવામાં આજે વહેલી સવારે 3:30 વાગ્યાના અરસામાં તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો.

હીરાબા ના નિધન પર સમગ્ર દેશ દુઃખ વ્યક્ત કરી રહ્યો છે.તેવામાં તેમના વતન વડનગર પણ શોકમગ્ન બન્યું છે. તેમના વતનના લોકો પણ તેમની આ અણધારી વિદાય પગલે બજારો બંધ રાખીને શોક વ્યકત કર્યો છે.સ્વયંભૂ લોકો બંધમાં જોડાયા છે.હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી.

Advertisement

પીએમ મોદીને પણ આ અંગે જાણ થતા તે રાયસણ ખાતે પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા.અહીંથી તેમના અંતિમ દર્શન કર્યા હતા.આ બાદ અંતિમ સંસ્કાર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યા હતા.

હીરાબાના પિયર હોય કે સાસરિયા પક્ષ તમામ લોકો હાજર રહ્યા હતા અને તેમામ સ્વજનોએ અંતિમ વિદાઈ આપી હતી.

આ સમાચાર સાંભળતા જ સમગ્ર દેશના લોકો રાજનેતાઓ આ ઉપરાંત અન્ય દેશોના રાજનેતાઓ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

શેર 2
અગાઉની પોસ્ટ
PM માતાને યાદ કરીને અમેરીકામાં રડી પડ્યા હતા, ભાવુક થઈને માંના સંઘર્સની વાત કહી હતી, લોકો પણ સ્તબ્ધ થયા હતા
આગામી પોસ્ટ
અનન્યા પાંડે પોતાના ચહેરા પર લગાવે છે આ ખાસ પ્રકારનો માસ્ક, જાણો અભિનેત્રીની તેજસ્વી ચમકનું રહસ્ય
gujarat paheredar

Related posts

શું તમે પણ સ્વેટર પહેલીને ઊંઘો છો? તો થઈ જાવો સાવધાન, સ્વાસ્થ્યને થઈ શકે છે આ મોટું નુકશાન

gujarat paheredarJanuary 14, 2023

પ્રશાંત કિશોરે નીતીશ કુમારને આપ્યો પડકાર, કહ્યું- આ સવાલનો જવાબ આપો, તેમનું જૂતું માથે લઈને ચાલવા તૈયાર

gujarat paheredarAugust 18, 2023

અમદાવાદ-7 હજાર લોકો જ્યાં રહે છે તેવા સરદાર પટેલ નગરના પાણીના જોડાણ AMCએ કાપ્યા, લોકો લાચાર, જાણો શું મામલો

gujarat paheredarFebruary 3, 2023

વાવઝોડા બાદ સ્થિતિને પૂર્વવત કરવા તથા આરોગ્ય તેમજ ભોજન-પાણીની વ્યવસ્થા મુદે આયોજન કરવા કેન્દ્રીય મંત્રીએ માર્ગદર્શન સાથે સૂચના આપી

gujarat paheredarJune 13, 2023

“આપકે દ્વાર આયુષ્માન”: શારીરિક રીતે અશક્તને “આયુષ્માન કાર્ડ” મેળવવું ઘરે બેઠાં શક્ય બન્યું

gujarat paheredarOctober 28, 2023

જબરદસ્ત રેન્જ અને માત્ર 30 મિનિટમાં ચાર્જ! આવી રહી છે મહિન્દ્રાની નવી ઇલેક્ટ્રિક એસયુવી

gujarat paheredarJune 13, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Enjoy Instant Transactions through PayID-based Gaming Systems

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

The Modern Revolution in Real-time Financial Systems serving Australian Online Gambling

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Comprehending PayID Gaming Financial Services: A Contemporary Transaction Revolution

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Quick and Safe PayID Payouts at AU Online Casinos

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Online Gambling PayID-based Payout: Quick plus Safe Payment for AU Users

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Lightning-Fast PayID Cashouts at Australia-based Internet Gambling Platforms: Your Handbook to Lightning-Fast Cash Access

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024
  • Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único
  • Jak założyć konto na legiano casino login krok po kroku
  • Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino
  • Enjoy Instant Transactions through PayID-based Gaming Systems

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135773
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક