July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

અમેરિકા
  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • અમેરિકામાં ફરીવાર ભારતવંશી લહેરાવશે પરચમ! ભારતીય મૂળના દર્શના પટેલ USમાં લડશે ચૂંટણી, જાણો સંપૂર્ણ માહિતી
બ્રેકિંગ ન્યુઝવિદેશ

અમેરિકામાં ફરીવાર ભારતવંશી લહેરાવશે પરચમ! ભારતીય મૂળના દર્શના પટેલ USમાં લડશે ચૂંટણી, જાણો સંપૂર્ણ માહિતી

by gujarat paheredarFebruary 28, 20230
શેર 1

કહેવામાં આવી રહ્યું છે કે દર્શના નોર્થ કાઉન્ટી સીટ પરથી પોતાનું નસીબ અજમાવશે. આ સીટ બ્રાયન માઇશેનના ​​કાર્યકાળની સમાપ્તિ બાદ ખાલી થવા જઈ રહી છે.

ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક દર્શના પટેલ અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યની વિધાનસભાની ચૂંટણી લડશે. 48 વર્ષીય દર્શના પટેલ રિસર્ચ સાયન્ટિસ્ટ છે. તેમણે અત્યાર સુધી ઘણી જવાબદારીઓ નિભાવી છે. તે સાન ડિએગોમાં જાણીતું વ્યક્તિત્વ ધરાવે છે. જણાવી દઈએ કે, અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે. આ ચૂંટણીની તૈયારીની જાહેરાત કરતાં દર્શના પટેલે 2024માં સ્ટેટ એસેમ્બલી ડિસ્ટ્રિક્ટ 76માંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે દર્શના નોર્થ કાઉન્ટી સીટ પરથી પોતાનું નસીબ અજમાવશે. આ સીટ બ્રાયન માઇશેનના ​​કાર્યકાળની સમાપ્તિ બાદ ખાલી થવા જઈ રહી છે.

‘હું ઇમિગ્રન્ટ્સના સપના સાકાર કરવા માગું છું’

Advertisement

ડેમોક્રેટ તરફથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા દર્શના પટેલે જણાવ્યું હતું કે, અમેરિકન ડ્રીમને સાકાર કરવા માટે સંઘર્ષ કરનારા ઇમિગ્રન્ટ્સની પુત્રી તરીકે, હું જાણું છું કે તેમના પરિવારો મુશ્કેલ સમયમાં કેવા પડકારોનો સામનો કરે છે.” ટાઈમ્સ ઓફ સાન ડિએગોના રિપોર્ટ અનુસાર, દર્શના પટેલ જ્યારે ટીનેઝર હતી ત્યારે તે કેલિફોર્નિયામાં આવી હતી. તેમણે ઉમેદવારી અંગે કહ્યું કે, હું રાજ્ય વિધાનસભા માટે લડી રહી છું કારણ કે હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે દરેકને સફળ થવાની અને વિકાસ કરવાની તક મળે. કારણ કે હું એક વૈજ્ઞાનિક, ચૂંટાયેલી શાળા બોર્ડની સભ્ય રહી છું, અને નેતા તરીકે હું મારા અનુભવનો ઉપયોગ કરીને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની કોશિશ કરીશ.

દર્શના પટેલ 2020માં પોવે યુનિફાઇડ બોર્ડમાં ફરીથી ચૂંટાયા હતા. સ્કૂલ બોર્ડમાં તેમના કામ ઉપરાંત, હાલ દર્શન પટેલ એશિયન અને પેસિફિક આઇલેન્ડર અમેરિકન અફેર્સ પર કેલિફોર્નિયા કમિશન અને સાન ડિએગો કાઉન્ટી સ્કૂલ બોર્ડ એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપે છે. તેણીએ અગાઉ રાંચો પેનાસ્ક્યુસ પ્લાનિંગ બોર્ડ, રાંચો પેનાસ્ક્યૂસ ટાઉન કાઉન્સિલ, પાર્ક વિલેજ એલિમેન્ટરી સ્કૂલ પીટીએ અને એજ્યુકેશન ફાઉન્ડેશન બોર્ડમાં એક્ઝિક્યુટિવ હોદ્દાઓ સંભાળ્યા છે. દર્શના પટેલ, તેમના પતિ અને તેમની ત્રણ પુત્રીઓ સાથે સાન ડિએગોમાં રહે છે. દર્શના હવે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે અને કેલિફોર્નિયામાં નોર્થ કાઉન્ટી સીટ પર દાવેદારી દાખવી રહી છે.

શેર 1
અગાઉની પોસ્ટ
ભરૂચ, સુરત, વાપી, વ્યારા,તાપી તેમજ અલગ અલગ જિલ્લા અને તાલુકાનાં બોડી બિલ્ડર્સ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
આગામી પોસ્ટ
નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.
gujarat paheredar

Related posts

કોલેજના સમયથી સેવાકીય કાર્યો કરવાનું નક્કી કર્યું હતું, વૃદ્ધાશ્રમ, હોસ્ટેલ બનાવ્યા બાદ હવે લોકોની સેવા માટે 50 કરોડના ખર્ચે અમદાવાદમાં હોસ્પિટલ બનાવીશું

AdminMay 19, 2023May 20, 2023

બ્રિટન-ફ્રાન્સ સહિતના દેશોના કુલ ૧૧૮ પ્રવાસીઓએ ગાંધી જન્મ સ્થળની દયનીય હાલત જોઈને વ્યક્ત કર્યું દુ:ખ!

gujarat paheredarMarch 29, 2023

મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ વડોદરા દ્વારા હલ્દી કંકુ તિલગુડનો ભવ્ય કાર્યક્રમ

gujarat paheredarJanuary 27, 2023

ટ્વિટર પર ટ્રમ્પના વાપસીનો ‘પોલ’ કંપનીની ચાલનો હતો ભાગ! એલોન મસ્કએ કર્યો ઇશારો

gujarat paheredarNovember 20, 2022

કેન્દ્રનું ફરમાન: ૧ જાન્યુઆરી ૨૦૨૩થી તમામ ન્યૂઝ ચેનલોએ દરરોજ ૩૦ મિનિટનો એક રાષ્ટ્રહિતનો કાર્યક્રમ દર્શાવવો પડશે

gujarat paheredarNovember 28, 2022

આ વખતે માત્ર ટોપ-10 ઉમેદવારોની જ મિલકતનો આંકડો 2300 કરોડ, 2017માં 182 ધારાસભ્યોની કુલ મિલકત 1400 કરોડથી વધારે હતી

gujarat paheredarDecember 7, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133013
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક