July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

PSI
  • Home
  • ગુજરાત
  • PSI ભરતી કૌભાંડને લઈને ગૃહ વિભાગનો મોટો નિર્ણય – કરાઈમાં ટ્રેનિંગ લેનાર તમામનું વેરીફીકેશ થશે
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

PSI ભરતી કૌભાંડને લઈને ગૃહ વિભાગનો મોટો નિર્ણય – કરાઈમાં ટ્રેનિંગ લેનાર તમામનું વેરીફીકેશ થશે

by gujarat paheredarMarch 3, 2023March 3, 20230
શેર 2

પીએસઆઈ ભરતી મામલે કરાઈમાં ટ્રેનિંગ લઈ રહેલા તમામ પીએસઆઈની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારના બાયોમેટ્રીક વેરિફિકેશન કરવામાં આવશે. આ મામલે ડીજીપીએ કરાઈ પોલીસ એકેડમીના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય લેવાતા આ વેરીફેકેશન થશે.

ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય નકલી પીએસઆઈ મામલે લેવાયો છે. કરાઈ એકેડમીમાં હાલમાં તાલીમ લઈ રહેલા તમામનું વેરીફિકેશન કરવામાં આવશે. તડવીનું નામ સામે આવતા તમામના વેરીફીકેશન કરવામાં આવશે. જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. અગાઉ યુવરાજસિંહ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારથી તપાસનો ધમધમાટ તેજ કરાયો હતો જેમાં 10 લોકોને ખોટી રીતે ભરતી અપાઈ હોવાનો આક્ષેપ છે ત્યારે તમામના વેરીફિકેશન અને ક્રોસ વેરીફિકેશન લઈને આ નિર્ણય લેવાયો છે.

કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં નકલી કોલ લેટરના આધારે તાલીમ લઈ રહેલા PSI મયુર તડવીના કિસ્સા બાદ રાજ્યનો ગૃહ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. તડવીની ધરપકડ કરીને તેના 10 માર્ચના રીમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસ વિભાગ આ મામલે તેજીથી તપાસ ચલાવી રહ્યો છે.

Advertisement

જે બાદ રાજ્યના પોલીસ વડા અને પોલીસ તાલીમ વિભાગના ડીજીપી વિકાસ સહાયે કરાઈ એકેડમીના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે  બેઠક બોલાવી હતી જેમાં તમામના વેરીફિકેશન કરવામાં આવશે. આ મામલે સરકાર પર આકરા પ્રહારો કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યા છે. ત્યારે યુવાનોમાં પણ વિશ્વસનિયતા ડગમાય એ પહેલા ઠોસ કારણો શોધવામાં આવી રહ્યા છે. જેમાં સંપૂર્ણ જવાબદારી અત્યારે પોલીસ વિભાગના સિરે છે ત્યારે આ મામલે એક પછી એક નિર્ણય તપાસના મામલે લેવાઈ રહ્યા છે.

શેર 2
અગાઉની પોસ્ટ
વડોદરા ઢોર પાર્ટી પર હુમલો કરનારની થઈ ધરપકડ, અગાઉ થયો હતો હુમલાનો વીડિયો વાયરલ, હવે જેલ હવાલે
આગામી પોસ્ટ
રાજકોટ મનપા દ્વારા હોળી નિમિતે સોમવારે “હોલી કે રંગ રાજકોટ કે સંગ”નું આયોજન: રેસકોર્ષ ખાતે હાસ્ય કવિ સંમેલન
gujarat paheredar

Related posts

“3 વર્ષમાં ગમે ત્યારે PoK બની શકે છે ભારતનો ભાગ, નરેન્દ્ર મોદી કરશે આ કમાલ”

gujarat paheredarMarch 7, 2023March 7, 2023

નવો પાક આવવાથી ખાદ્યતેલના ભાવ ઘટ્યા, તેલના ડબ્બામાં રૂ.80થી 270 સુધીનો ઘટાડો થયો

gujarat paheredarDecember 11, 2022

ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે “સેમિકૉન ઇન્ડિયા કોન્ફરન્સ 2023”નું ઉદ્ઘાટન વડાપ્રધાને કર્યું

gujarat paheredarJuly 28, 2023

જંબુસરની ખાનગી હોસ્પિટલમાં આગ લગતા દોડધામ મચી, તમામ દર્દીઓ સલામત

AdminApril 18, 2023

અમેરિકામાં વીજળી પડવાને કારણે લગભગ ‘બ્રેઈન ડેડ’ થઈ ભારતીય વિદ્યાર્થિની, 1 અઠવાડિયા પછી ફરી કામ કરવા લાગ્યું મગજ

gujarat paheredarJuly 28, 2023

જામનગરમાં રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને જિતાડવા માટે પોતે ઉતર્યા મેદાનમાં

gujarat paheredarNovember 23, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133013
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક