June 30, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ખુશખબર / ફ્રીમાં આધાર અપડેટ કરવાની સોનેરી તક, જાણો શું-શું કરાવી શકો છો અપડેટ
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

ખુશખબર / ફ્રીમાં આધાર અપડેટ કરવાની સોનેરી તક, જાણો શું-શું કરાવી શકો છો અપડેટ

by gujarat paheredarApril 24, 20230
શેર 2

જો તમારા આધાર કાર્ડમાં કોઈ પણ માહિતી ખોટી રીતે નોંધાયેલી છે અને તમે તેને સુધારવા માગો છો, તો આ કામ મફતમાં કરાવવાનો હવે યોગ્ય સમય છે. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને UIDAIએ આધાર કાર્ડમાં અપડેટને થોડા સમય માટે ફ્રી કરી દીધું છે.

આધાર કાર્ડ (Aadhaar Card) દરેક નાગરિક માટે આવશ્યક અને મહત્વપૂર્ણ ઓળખ પુરાવાઓ પૈકીનું એક છે. તમામ સરકારી કામો માટે સૌથી પહેલા આધાર કાર્ડ જરૂરી છે. બેંક ખાતું ખોલાવવાનું હોય કે કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે, પાસપોર્ટ કઢાવવા માટે હોય કે પછી રાંધણ ગેસ સિલિન્ડર પર સબસિડી લેવાની હોય, લગભગ દરેક જગ્યાએ આધાર નંબરની માગ કરવામાં આવે છે. આધાર નંબર જારી કરતી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI સમયાંતરે આધાર ડિટેલ્સ અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરતી રહે છે.

Advertisement

જો તમારા આધાર કાર્ડમાં કોઈ પણ માહિતી ખોટી રીતે નોંધાયેલી છે અને તમે તેને સુધારવા માગો છો, તો આ કામ મફતમાં કરાવવાનો હવે યોગ્ય સમય છે. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને UIDAIએ આધાર કાર્ડમાં અપડેટને થોડા સમય માટે ફ્રી કરી દીધું છે. હવે આધારને ઓનલાઈન અપડેટ કરવા માટે કોઈ રૂપિયા ચૂકવવાના રહેશે નહીં. તે જ સમયે, જો તમે આધાર કેન્દ્ર પર જઈને આ કામ કરો છો તો તમારે હજુ પણ 50 રૂપિયા ચૂકવવા પડશે.

ઓનલાઈન ફ્રીમાં આધાર અપડેટ કરવાની મળશે સુવિધા

આધારને 15 માર્ચથી 14 જૂન, 2023 સુધી નિઃશુલ્ક Aનલાઇન અપડેટ કરી શકાય છે. UIDAI 10 વર્ષથી વધુ જૂના આધાર કાર્ડ ધારકોને પણ તેમની વિગતો અપડેટ કરવા અપીલ કરી રહ્યું છે.

આધારમાં શું-શું ઓનલાઈન કરાવી શકો છો અપડેટ

આધારમાં નામ, સરનામું, જન્મદિવસ, લિંગ, મોબાઈલ નંબર, ઈમેલ તેમજ બાયોમેટ્રિક્સ ફિંગરપ્રિન્ટ, આઈરીસ અને ફોટોગ્રાફ જેવી જેવી માહિતી અપડેટ કરી શકાય છે. જો કે આમાંની કેટલીક બાબતો ઓનલાઈન અપડેટ થાય છે, પરંતુ કેટલીક માહિતી ઓફલાઈન અપડેટ કરવી પડે છે.

આવી રીતે ઓનલાઈન અપડેટ કરો આધાર

  • UIDAI ના સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ પર જાવો. https://ssup.uidai.gov.in/ssup/
  • લોગિન પર ક્લિક કરો અને તમારો વિશેષ 12 આંકડાનો આધાર નંબર અને આપવામાં આવેલા કેપ્ચા કોડને દાખલ કરો. પછી ‘ઓટીપી મોકલો’ પર ક્લિક કરો અને તમારા આધાર સાથે સંબંધિત મોબાઈલ નંબર પર મોકલેલા ઓટીપીને દાખલ કરો.
  • હવે સર્વિસિઝ ટેબ હેઠળ ‘અપડેટ આધાર ઓનલાઈન’ સિલેક્ટ કરો
  • હવે ‘પ્રોસિડ ટૂ અપડેટ આધાર’ પર ક્લિક કરો અને એ ડિટેલની પસંદગી કરો જેને તમે બદલવા માગો છો
  • આધાર કાર્ડમાંના તમારું નામ તમારી સ્ક્રીન પર દેખાશે. તમે દસ્તાવેજ અપલોડ કરીને જે બદલાવ કરવા માગો છો તે કરી શકો છો
  • કરવામાં આવેલા ફેરફારની પુષ્ટિ કરો. તમારી જાણકારી અપડેટ થઈ જશે

શેર 2
અગાઉની પોસ્ટ
ભારતીયો માટે સારા સમાચાર / અમેરિકા આ ​​વર્ષે 10 લાખ ભારતીયોને વિઝા આપશે
આગામી પોસ્ટ
મલયાલમ અભિનેતા ઉન્ની મુકુંદને PM મોદી સાથેની મુલાકાતની તસવીર ઈન્સ્ટાગ્રામ પર કરી શેર
gujarat paheredar

Related posts

ગાંધીનગર ખાતે G 20 અંતર્ગત આજથી આપત્તિ વ્યવસ્થાપન અંગે બેઠક યોજાઈ

gujarat paheredarMarch 30, 2023

બેંગલુરુમાં થશે વિપક્ષની બીજી બેઠક, અરવિંદ કેજરીવાલ પણ થઈ શકે છે સામેલ

gujarat paheredarJuly 15, 2023

નવરાત્રિ દરમિયાન આ 5 વસ્તુઓ ખરીદવી મનાય છે શુભ, માતા દુર્ગા થાય છે પ્રસન્ન!

gujarat paheredarOctober 5, 2023

ગૃહમાં બોલાતા અસંસદીય શબ્દોને ડીલિટ કરીને વીડિયો ચેનલ પર અપલોડ થશે, ગુજરાત વિધાનસભાની પણ યુ-ટ્યૂબ ચેનલ શરૂ થશે, કન્ટેન્ટ સેન્સર્ડ હશે

gujarat paheredarMarch 26, 2023

સુરત: બોર્ડની પરીક્ષામાં ટ્રાફિકમાં ફસાતા વિદ્યાર્થીની વ્હારે આવશે પોલીસ, શરૂ કર્યો આ નવતર પ્રયોગ

gujarat paheredarMarch 14, 2023

આજે વિપુલ ચૌધરીની આપમાં જોડાવાની શક્યતા, ઉત્તર ગુજરાતમાં સમાજના 7 લાખ મતદારો, આ સીટો પર પ્રભૂત્વ

Prakash yadavNovember 15, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133005
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક