April 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • સખી મંડળની મહિલાઓ બની આત્મનિર્ભર- સ્ટ્રોબેરી-કમલમ ફ્રૂટની ખેતી કરી જામ, જેલી, અને ચિપ્સ બનાવી બની પગભર
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

સખી મંડળની મહિલાઓ બની આત્મનિર્ભર- સ્ટ્રોબેરી-કમલમ ફ્રૂટની ખેતી કરી જામ, જેલી, અને ચિપ્સ બનાવી બની પગભર

by gujarat paheredarMarch 17, 20230
શેર 1

શ્રી આઈ ખોડલ સખી મંડળની મહિલાઓ આત્મનિર્ભર બની છે. સ્ટ્રોબેરી, કમલમ જેવા ફ્રૂટની ખેતી કરી તેમાંથી જામ, જેલી, અને ચિપ્સ બનાવી મહિલાઓ પગભર બની રહી છે.  આમ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાની સાથે અન્ય આત્મનિર્ભર બનવા માંગતી મહિલાઓ માટે આણંદપર ગામની બહેનો પ્રેરણારુપ બની છે.

– મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આણંદપર ગામની બહેનો
– જામનગરના આણંદપરની મહિલાઓએ શરુ કરી પ્રાકૃતિક ખેતી
– સ્ટ્રોબેરી અને કમલમ (ડ્રેગનફ્રૂટ) ફળની ખેતીથી વર્ષે 3 લાખથી વધુની કરી કમાણી
– નાળિયેરી, ગુલાબ, સફરજન, આંબો જેવા ફળ ફૂલોના રોપાઓનું કરે છે વેચાણ
– જામ,જેલી અને ચિપ્સ બનાવી રિટેલ માર્કેટમાં  વેચાણ
– નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન હેઠળ મળી રુ. 1 લાખની લોન

Advertisement

જામનગર જિલ્લાના આણંદપર ગામની 10 મહિલાઓએ “શ્રી આઈ ખોડલ સખી મંડળ” બનાવી ખેતીમાં મૂલ્ય વૃદ્ધિનો સુંદર દાખલો પૂરો પાડ્યો છે. આ બહેનો પ્રાકૃતિક પદ્ધતિથી સ્ટ્રોબેરી અને કમલમ (ડ્રેગનફ્રૂટ) ફ્રૂટની ખેતી કરી તેમાંથી જામ, જેલી, અને ચિપ્સ બનાવે છે. મંડળની બહેનો રિટેલ માર્કેટમાં વેચાણ કરી વર્ષે 3 લાખ રુપિયાથી વધુની કમાણી કરે છે. આ બહેનોને બાગાયત વિભાગે તાલીમ આપી છે. આ ઉપરાંત એનઆરએલએમ યોજના અંતર્ગત રુપિયા 1 લાખની લોન- સહાય પણ મળી છે.

શ્રી આઈ ખોડલ સખી મંડળના સભ્ય જીજ્ઞાબેન જેસડિયાએ કહ્યું કે,  સખી મંડળ ચલાવતા તેની પહેલા અમે ખેતી જ કરતા હતા પરંતુ આટલી બધી આવક નહોતી થતી, ત્યારે અમારી આવક પચાસ હજાર જ હતી અત્યારે ત્રણ લાખ થઈ છે. સરકાર ઘણી બધી મહિલાઓ માટે સહાય આપે છે અને અમે આ નર્સરી કર્યા પછી સખી મંડળમાં આવ્યા પછી જ અમે આગળ વધ્યા છીએ. આજે અમે પગભર બન્યા છીએ. આમાં ભણવું જરુરી નથી કેમ કે એવું નથી કે ભણેલા જ હોવા જોઈએ થોડુ ભણેલા હોય તો પણ આ કામ કરી શકીને આત્મનિર્ભર બની શકાય છે. ખરેખર મહિલાઓને અત્યારે પગભર થવાની ખૂબ જ જરુર છે. તેમ તેમણે કહ્યું હતું.

શેર 1
અગાઉની પોસ્ટ
મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ હોમ હર્ષ સંઘવીએ અનંત યુનિવર્સિટી ખાતે સાયબર સેફ મિશન સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કર્યું
આગામી પોસ્ટ
Apple લવર્સ માટે ગુડ ન્યૂઝ, IPhone 12 Mini થયો ₹10 હજાર સસ્તો, હવે આટલામાં મળશે
gujarat paheredar

Related posts

અમદાવાદ જિલ્લા પંચાયતના મેલેરિયા વિભાગ દ્વારા લોકજાગૃતિ માટે ઝુંબેશ, ચેત રહો, સ્વસ્થ રહો

gujarat paheredarSeptember 21, 2023

બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શૈલેષ મુનિ મહારાજ સાહેબનો આજે જન્મદિવસ.

gujarat paheredarJanuary 8, 2023

વડોદરા ક્રાઈમ બ્રાંચે મહાઠગ કલરવ પટેલને 15 વર્ષે ઝડપ્યો, કરોડોનું ફૂલેકું ફેરવી તાન્ઝાનિયા ભાગી ગયો હતો

gujarat paheredarDecember 28, 2022

વડોદરામાં મેયર વિરુદ્ધ પત્રિકા પોસ્ટ કરવાના આરોપસર ભાજપના કોર્પોરેટર અલ્પેશ લિંબાચીયાની ધરપકડ

gujarat paheredarJuly 25, 2023

પેરેન્ટિંગ ટિપ્સઃ જો બાળક જીદ્દી બની ગયું હોય તો આ પદ્ધતિઓ અપનાવો, ખોટી આદતો સુધરશે

gujarat paheredarJanuary 2, 2023January 2, 2023

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મૌન તોડ્યું, ‘બધા ભોગે જીવ બચાવશે’

gujarat paheredarDecember 26, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Experience the Thrill of Zodiac Casino with a $1 Deposit and 50 Free Spins

AdminMarch 26, 2026March 28, 2026
March 26, 2026March 28, 20260

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten
  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója
  • Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino
  • How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136834
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક