February 3, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

કોંગ્રેસ
  • Home
  • દેશ
  • ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્માએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો
દેશબ્રેકિંગ ન્યુઝ

ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્માએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો

by gujarat paheredarMarch 28, 20230
શેર 0

ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્માએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, અદાણીને બચાવવા માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે. રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્માએ અમદાવાદમાં સંકલ્પ સત્યાગ્રહમાં ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા.

શર્માએ કહ્યું કે અમારો એક જ પ્રશ્ન છે કે સરકાર બેરોજગારી, મોંઘવારી અને અદાણી કૌભાંડ પર કેમ મૌન છે? શર્માએ કહ્યું કે રાહુલ ગાંધી દેશમાં લોકશાહી બચાવવા માટે લડી રહ્યા છે. શર્માએ કહ્યું કે કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણ સાથે ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી અને જનહિતના મુદ્દાઓ સંકળાયેલા હતા.

Advertisement

રઘુ શર્માએ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીના કેસના ઘટનાક્રમને સમજવાની જરૂર છે. 7 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી-અદાણી પર લોકસભામાં ભાષણ આપ્યું હતું. 16 ફેબ્રુઆરીએ અરજદારે ગુજરાત હાઈકોર્ટમાંથી પોતાનો સ્ટે પાછો ખેંચી લીધો હતો. માનહાનિના કેસની સુનાવણી 27મી ફેબ્રુઆરીએ શરૂ થઈ અને 17મી માર્ચે પૂરી થઈ અને પછી 23મી માર્ચે આવી. આ પછી બીજા જ દિવસે લોકસભાની સદસ્યતા પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. શર્માએ કહ્યું કે આવું એટલા માટે થયું કારણ કે રાહુલ ગાંધી સંસદમાં બોલી ન શક્યા તેમ આક્ષેપ લગાવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે રાહુલ ગાંધી ડરતા નથી. તેમણે દેશ માટે સત્ય અને અહિંસાનો માર્ગ પસંદ કર્યો છે.આ લડતમાં તમામ કોંગ્રેસીઓ ખભે ખભા મિલાવીને ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી દેશના સળગતા સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર બોલતા રહેશે અને પોતાનો અવાજ ઉઠાવશે.

શેર 0
અગાઉની પોસ્ટ
રાહુલ ગાંધીની લોકસભામાંથી સદસ્યતા રદ કરવા મામલે કહ્યું- અત્યાર સુધી અમે સંસદમાં લડાઈ લડતા હતા હવે સડક પર લડીશું
આગામી પોસ્ટ
5 દિવસમાં 1.10 કરોડનું ડિજિટલ સોનું ખરીદાયું પોસ્ટ વિભાગની ડિજિટલ સોવરેન ગોલ્ડ યોજનામાં ખેડા જિલ્લો રાજ્યમાં બીજા નંબરે
gujarat paheredar

Related posts

સીઆર પાટીલની કોર્પોરેશન-નગરપાલિકાની ચૂંટણીઓમાં નો-રિપીટની જાહેરાત, જાણો શું કહ્યું પ્રદેશ અધ્યક્ષે

gujarat paheredarSeptember 6, 2023

Jioની મોટી તૈયારી, Jio Air Fiber સર્વિસ ટૂંક સમયમાં થશે શરૂ, મળશે સુપર ફાસ્ટ ઇન્ટરનેટ

gujarat paheredarApril 26, 2023

PM મોદીએ રક્ષા ક્ષેત્રમાં 70,500 કરોડ રૂપિયાના પ્રસ્તાવોને આપી મંજૂરી, મહત્ત્વનું છે આ પગલું

gujarat paheredarMarch 19, 2023

136 દિવસ બાદ ફરી વાયનાડના સાંસદ બન્યા રાહુલ ગાંધી, સંસદમાં હાજરી આપવાનું શરૂ કરશે

gujarat paheredarAugust 7, 2023

Xiaomi અને Redmi યુઝર્સ માટે નવા વર્ષ પર ગુડ ન્યૂઝ! Jio 5G આ ફોન પર ઉપલબ્ધ થવાનું થયું શરૂ

gujarat paheredarJanuary 1, 2023

માવઠાનો કૃષિ સર્વે સરકારે કર્યો પૂર્ણ પરંતુ ખેડૂતો માટે માઠા સમાચાર, જાણો કેમ

gujarat paheredarFebruary 8, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135296
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક