February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં તળાવના રખરખાવ મામલે સત્તાધીશો કોન્ટ્રકટર સામે તો વિપક્ષ પાણી મામલે સત્તાધીશો સામે આકરા પાણીએ
ગુજરાત

વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં તળાવના રખરખાવ મામલે સત્તાધીશો કોન્ટ્રકટર સામે તો વિપક્ષ પાણી મામલે સત્તાધીશો સામે આકરા પાણીએ

by gujarat paheredarApril 30, 2023April 29, 20230
શેર 0

વાપી નગરપાલિકાના સભાખંડ માં શનિવાર 29મી એપ્રિલે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલ સામાન્ય સભામાં સૌ પ્રથમ વાપી નગરપાલિકામાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધની બહાલી આપવામાં આવી હતી. તે બાદ ગત કારોબારી સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપી હતી. તો, વાપી નગરપાલિકાનો સને 2022–23નો વાર્ષિક હિસાબ રજૂ કરી તેને મંજુર કરી હતી. સામાન્ય સભામાં જે મહત્વના મુદ્દે ચર્ચા થઈ તેમાં વાપી નગરપાલિકા દ્વારા લખમદેવ તળાવ, ડુંગરા ગામ તળાવ, ચલા નું અટલ બિહારી વાજપેયી જલ ઉદ્યાનની માવજત અને ૨ખરખાવ માટે આપેલ શશીજીત ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.નો કરાર રદ કરવા બાબતની થઈ હતી. આ તળાવના કોન્ટ્રાકટ મેળવ્યા બાદ કોન્ટ્રાક્ટરે તેની માવજત કરવામાં સતત નિષ્કાળજી બતાવી હોય તેને રદ્દ કરવા ચર્ચા થઈ હતી. જો કે, સામાન્ય સભામાં વિપક્ષી નેતા ખંડુંભાઈ પટેલે ફરી એકવાર તેની આગવી સ્ટાઈલમાં સત્તાધીશો સામે આકરા પ્રહાર કર્યા હતાં. વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યા હતાં કે પાલિકાના અનેક વિસ્તારમાં પાણી મળતું નથી. ત્યારે પૂરતું પાણી આપવાને બદલે પાલિકાના સત્તાધીશો નળ કનેક્શન પેટે 600 રૂપિયા વધારો ઝીંકી વસૂલી રહ્યા છે. ગટરના 600 રૂપિયા વસૂલી રહ્યા છે. જે ગેરવ્યાજબી છે. વાપી નગરપાલીકાનું ભૂર્ગભ ગટરનું કામ પુરુ કરવામાં આવેલ નથી. ગટરના ઘણા જોડાણો આપવાના બાકી છે છતા પણ વાપી નગરપાલીકા તરફથી ગટરના જોડાણનો ખોટી રીતે ટેક્ષ લેવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાં પાણી આવતુ નથી. છતા પણ વોટર ટેક્ષ લેવામાં આવે છે આ અંગે યોગ્ય નિર્ણય નહિ લેવાય તો વિપક્ષ ધરણા પર બેસશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સામાન્ય સભા બાદ પ્રમુખ કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં ત્રણ ગાર્ડનનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે તે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે ચર્ચા કરી કોર કમિટી બનાવવામાં આવી છે. ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં બનાવેલ આ કમિટી આ અંગે ચર્ચા કરી કાર્યવાહી કરશે. જ્યારે મચ્છી માર્કેટના પ્રશ્નો અંગે જણાવ્યું હતું કે મચ્છી માર્કેટમાં મચ્છી વેચતા તમામ વિક્રેતાઓ અને તેના લીડર સાથે પાલિકાએ ચર્ચા વિચારણા કર્યા બાદ જ તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ફિશ માર્કેટ ઊભું કર્યું છે. હવે તે મામલાને મચ્છી વિક્રેતાઓ ચગાવી રહ્યા છે. અને પોતાનો સમય વેઠી રહ્યા છે. મચ્છી માર્કેટમાં સ્ટોલની ફાળવણી બાબતે કોઈ અન્યાય કરવામાં આવ્યો નથી. સામાન્ય સભા દરમિયાન વાપી નગરપાલિકા વિસ્તારમાં ક્રાઈમ રેટ પર અંકુશ લાવવા સીસીટીવી કેમેરા લગાડવાની પહેલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે અંગે પણ આગામી દિવસોમાં વાપી ટાઉન પોલીસ સાથે ચર્ચા કરી એરીયા ઓળખ કરી સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. આરો પ્લાન્ટમાં પાણી વેચતા આરો પ્લાન્ટ ધારકો સામે હાલમાંજ નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. જે અંગે તેમણે જણાવ્યું હતું કે સરકારનો જે પરિપત્ર છે તે મુજબ ભૂગર્ભ જળ પર નિયંત્રણ થવું જરૂરી છે. લોકો વધુ પડતા બોર બનાવે છે. આરો પ્લાન્ટ વાળા વેપારીઓ વધારાનું પાણી જે રીતે બગાડી રહ્યા છે તેના પર નિયંત્રણ આવે તે માટે થઈને જે કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સામાન્ય સભામાં મોટી સંખ્યામાં પાલિકાના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતાં. જેમા વિવિધ સમિતીઓ, ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના વિવિધ વિભાગ તરફથી મળેલ નોંધ/દરખાસ્ત/સુચનો/ભલામણ તથા સરકારશ્રીના વિવિધ પરીપત્રો તથા હુકમો વંચાણે લઈ જરૂરી નિર્ણય લેવા સહિતની ચર્ચા કરી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરી હતી.

Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
WFIના વડા બ્રિજ ભૂષણ સિંહે કહ્યું- દિલ્હી પોલીસ પર પૂર્ણ વિશ્વાસ, હડતાળ પાછળ કોંગ્રેસનો હાથ છે…!
આગામી પોસ્ટ
એલોવેરાનું પાણી તમારી ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે, જાણો એક ક્લિક પર તેના ફાયદાઓ
gujarat paheredar

Related posts

‘જ્યાં સુધી મોદી સરકાર છે, ભારતની એક ઈંચ જમીન પર પણ કોઈ કબજો કરી નહીં શકે’: ગૃહમંત્રી અમિત શાહ

gujarat paheredarDecember 13, 2022

અમદાવાદ: કાલુપુરના શાકબાજીના હોલસેલ માર્કેટમાં ભીષણ આગ, એક પછી એક 26 દુકાનો ચપેટમાં આવી, ફાયરની 10 ટીમે કલાકો બાદ કાબૂ મેળવ્યો

gujarat paheredarJune 19, 2023

સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લો મોખરે, જાન્યુ.થી માર્ચમાં પ્રથમ, એપ્રિલમાં દ્વિતિય ક્રમ મેળવ્યો

gujarat paheredarMay 14, 2023

કોબા પાસે ખાનગી સ્ટેડિયમમાં સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગની શરૂઆત

gujarat paheredarMarch 21, 2023

ગુજરાત યુનિવર્સિટીમાં બિનઅધિકૃત વાહનોને નહીં મળે પ્રવેશ, સ્ટીકર લાગેલું હશે તેને અપાશે પ્રવેશ

gujarat paheredarJuly 26, 2023

ખેતીવાડીની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવી

gujarat paheredarJune 5, 2023June 5, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135295
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક