September 16, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • મેં પ્રિયંકા ગાંધીને અમેઠીમાં નમાજ અદા કરતા જોયા છે, જેઓ નમાઝ પઢે છે તેઓ મૂર્તિ પૂજા નથી કરતા… સ્મૃતિ ઈરાનીનો મોટો દાવો
બ્રેકિંગ ન્યુઝ

મેં પ્રિયંકા ગાંધીને અમેઠીમાં નમાજ અદા કરતા જોયા છે, જેઓ નમાઝ પઢે છે તેઓ મૂર્તિ પૂજા નથી કરતા… સ્મૃતિ ઈરાનીનો મોટો દાવો

by gujarat paheredarMay 6, 20230
શેર 1

કર્ણાટકની ચૂંટણી શબ્દોના યુદ્ધને કારણે દિવસેને દિવસે રસપ્રદ અને વિવાદાસ્પદ બની રહી છે. હવે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપી દીધું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તેમણે પ્રિયંકા ગાંધીને રસ્તા પર નમાજ અદા કરતા જોયા છે. ભાજપ સાંસદ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસે હનુમાન મંદિરના ખોટા દાવા ન કરે. કારણ કે નમાઝ અદા કરનાર ક્યારેય મૂર્તિ પૂજા નથી કરતા. સ્મૃતિએ કહ્યું કે મેં પ્રિયંકાને અમેઠીમાં નમાજ અદા કરતી વખતે જોઈ હતી.

બજરંગ બલીએ કર્ણાટક ચૂંટણીમાં હોબાળો મચાવાઈ રાખ્યો છે, આ દરમિયાન વધુ એક સૌથી મોટો અને નવો વિવાદ ઉભો થયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર મોટો દાવો કર્યો છે. સ્મૃતિ ઈરાનીએ દાવો કર્યો છે કે તેમણે પ્રિયંકા ગાંધીને અમેઠીમાં નમાજ અદા કરતા જોયા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે લોકો ઇસ્લામમાં વિશ્વાસ કરે છે, નમાઝ પઢે છે, મૂર્તિ પૂજા નથી કરતા, કદાચ તેથી જ કોંગ્રેસના ટોચના નેતૃત્વએ રામ મંદિરનું નિર્માણ ન થવા દીધું.

Advertisement

‘આતંકવાદી જૂથની તુલના બજરંગ દળ સાથે કરે છે કોંગ્રેસ’

સ્મૃતિએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ હિન્દુઓને નફરત કરે છે. તે હંમેશા આતંકવાદી જૂથની તુલના બજરંગ દળ સાથે કરે છે. તેમણે કહ્યું, કોંગ્રેસે હંમેશા જનતાને લૂંટવાનું કામ કર્યું, ગાંધી પરિવારે દેશને અગસ્તા વેસ્ટલેન્ડની ગોળી આપી.

‘પ્રિયંકાએ નમાજ બાદ કર્યા મહાકાલેશ્વર મંદિરના દર્શન’

તમને જણાવી દઈએ કે આ પહેલા 2019માં સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે કોંગ્રેસ મહાસચિવે અમેઠીમાં વોટ માટે નમાજ અદા કરી હતી અને ત્યારબાદ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા. પ્રિયંકા ગાંધીનું નામ લીધા વિના, સ્મૃતિ ઈરાનીએ એક જાહેર સભામાં કહ્યું હતું કે, “કોંગ્રેસ એટલી ગભરાઈ ગઈ છે કે તેના મહાસચિવ વોટ માટે ત્યાં (અમેઠી) નમાજ અદા કર્યા પછી, હવે મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં મહાકાલ મંદિરના દર્શન કર્યા.”

શેર 1
અગાઉની પોસ્ટ
અમદાવાદ-વર્લ્ડ કપની ફાઈનલ તેમજ ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાય તેવી શક્યતા
આગામી પોસ્ટ
બેંગલુરુમાં PM મોદીના 26KM લાંબા રોડ શોમાં જોવા મળ્યા ‘બજરંગબલી’, પ્રચારના છેલ્લા તબક્કામાં લગાવી સંપૂર્ણ તાકાત
gujarat paheredar

Related posts

ફાયદો / હવે Google Pay ની નવી સ્કીમ કરી દેશે માલામાલ, આ સરળ કામ કરવા પર મળશે 1 લાખ રૂપિયા

gujarat paheredarDecember 15, 2022

રાહુલ ગાંધીના નિવેદન પર ગુસ્સે ઉપરાષ્ટ્રપતિ, કહ્યું- જો હું ચૂપ રહીશ તો બંધારણની ખોટી બાજુ પર રહીશ

gujarat paheredarMarch 10, 2023

Horoscope: આ રાશિના લોકો ભાગ્ય પ્રાપ્ત કરવામાં સફળ થશે, વાંચો આજનું રાશિફળ

gujarat paheredarDecember 18, 2022

શિયાળામાં આ વિટામિનની ઉણપનું જોખમ વધી જાય છે, રોગપ્રતિકારક શક્તિ-હાડકાના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે

gujarat paheredarJanuary 3, 2023

રાજકોટમાં રોગચાળો વકર્યો: કોર્પોરેશન દ્વારા અનેક જગ્યાએ ફોગિંગની કામગીરી, અનેકને મચ્છરના ઉપદ્રવ સબબ નોટીસ ફટકારી

gujarat paheredarMarch 28, 2023

SC એ 27 અઠવાડિયાની ગર્ભવતી મહિલાને આપી ગર્ભપાતની મંજૂરી, બળાત્કાર પીડિતા છે મહિલા

gujarat paheredarAugust 21, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://test123.com/

AdminAugust 25, 2026
August 25, 20260

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://test123.com/
  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

143645
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક