July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • વિદેશ
  • ઓસ્ટ્રેલિયામાં પાંદડાના ધુમાડાથી વડાપ્રધાન મોદીનું કરવામાં આવ્યું સ્વાગત, જાણો શું છે ‘સ્મોકિંગ સેરેમની’
વિદેશ

ઓસ્ટ્રેલિયામાં પાંદડાના ધુમાડાથી વડાપ્રધાન મોદીનું કરવામાં આવ્યું સ્વાગત, જાણો શું છે ‘સ્મોકિંગ સેરેમની’

by gujarat paheredarMay 24, 20230
શેર 0

હાલ પીએમ મોદી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝે કોઈ કસર છોડી ન હતી. પીએમ મોદી સિડનીના કુડોસ બેંક એરેના ખાતે પહોંચ્યા ત્યારે વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીનું પરંપરાગત ‘સ્મોકિંગ સેરેમની’ સાથે સ્વાગત કરવામાં આવ્યું, જેની ચર્ચા સર્વત્ર છે.

ઓસ્ટ્રેલિયામાં કોઈપણ મહત્ત્વપૂર્ણ અથવા શુભ પ્રસંગની શરૂઆત સ્મોકિંગ સેરેમનીથી કરવામાં આવે છે, જે અહીંનો પરંપરાગત રિવાજ છે. આ રિવાજમાં, સ્થાનિક છોડ (ઔષધીય) ના પાંદડાઓથી ધુમાડો  કરવામાં આવે છે. આ ઔષધીય ધુમાડા વિશે એવી માન્યતા છે કે તે આધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિ તરફ દોરી જાય છે. એવું માનવામાં આવે છે કે  સ્મોકિંગ સેરેમની દુષ્ટ આત્માઓને દૂર કરી શકે છે. અગાઉ તેને બાળકના જન્મ સમયે અથવા દીક્ષા સમયે, ધાર્મિક કાર્યક્રમો દરમિયાન કરવામાં આવતી હતી. હવે વિદેશી મહેમાનોના સ્વાગત દરમિયાન પણ  સ્મોકિંગ સેરેમની કરવામાં આવે છે. આ વિધિ ઘણીવાર આદિવાસી સમુદાયના સભ્ય દ્વારા કરવામાં આવે છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતમાં ક્ષમતાની કમી નથી. ભારતમાં પણ સંસાધનોની કોઈ કમી નથી. આજે વિશ્વની સૌથી મોટી અને સૌથી યુવા ટેલેન્ટ ફેક્ટરી ભારતમાં છે. મને જાણીને આનંદ થયો કે તમે બધાએ પણ આઝાદીના અમૃત મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી છે. અમારા ક્રિકેટ સંબંધોને 75 વર્ષ પૂર્ણ થયા છે. ક્રિકેટના મેદાન પરની હરીફાઈ જેટલી રસપ્રદ છે, એટલી જ ઊંડી અમારી મેદાનની બહારની મિત્રતા છે. ગયા વર્ષે જ્યારે મહાન ક્રિકેટર શેન વોર્નનું નિધન થયું ત્યારે ઓસ્ટ્રેલિયાની સાથે લાખો ભારતીયોએ શોક વ્યક્ત કર્યો હતો. એવું લાગતું હતું કે આપણે કોઈને ગુમાવ્યું છે. વડાપ્રધાન અલ્બેનિસે કહ્યું કે, મેં છેલ્લીવાર આ મંચ પર બ્રૂસ સ્પ્રિન્ગસ્ટીનને જોયા હતા અને વડાપ્રધાન મોદીને જે આવકાર મળ્યો હતો તે તેમને પણ મળ્યો નહોતો. વડાપ્રધાન મોદી બોસ છે.

શેર 0
અગાઉની પોસ્ટ
ગુરુ પુષ્ય યોગ 25 મે રોજ રચાઈ રહ્યો છે, આ ખાસ વસ્તુઓની ખરીદીથી લક્ષ્મીજીની બની રહેશે કૃપા
આગામી પોસ્ટ
કેન્દ્રના વટહુકમ સામે કેજરીવાલને મમતાનું સમર્થન, દીદીએ કહ્યું- TMC વટહુકમનો વિરોધ કરશે…
gujarat paheredar

Related posts

કિરેન રિજિજુઃ ‘રાહુલ ગાંધી દેશ માટે ખતરો છે, વિદેશીઓ નથી જાણતા કે તેઓ..’, કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ નેતા પર ભડક્યા

gujarat paheredarMarch 9, 2023

ભારત સહિતના આ દેશોને મળે સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક, બ્રિટને કરી યુએનમાં માંગ

gujarat paheredarNovember 18, 2022

પીએમ મોદીના અમેરિકા પ્રવાસ અંગે ઈમરાન ખાને બોલ્યું જુઠ્ઠાણું, લોકોએ કહ્યું- આ વ્યક્તિ પાગલ થઈ ગયો છે…!

gujarat paheredarJune 27, 2023

ન્યુયોર્કમાં ગૂંજી ઉઠ્યા “ભારત માતા કી જય” ના નારા, NRIઓએ PM મોદીનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત

gujarat paheredarJune 21, 2023

રશિયન પ્રમુખને છે પોતાની હત્યાનો ડર, એટલે જ પ્લેનથી નહીં, ટ્રેનમાં કરી રહ્યા છે મુસાફરી!

gujarat paheredarFebruary 15, 2023

પાકિસ્તાન: PM શાહબાઝ શરીફની ખુરશી જશે, હવે બનશે ‘બીજી’ સરકાર!

gujarat paheredarJanuary 4, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133013
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક