February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • રાશી ભવિષ્ય
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિનને આ દિશામાં રાખવી રહેશે હીતાવહ, જાણો શું કહે છે નિયમ
રાશી ભવિષ્ય

વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિનને આ દિશામાં રાખવી રહેશે હીતાવહ, જાણો શું કહે છે નિયમ

by gujarat paheredarJuly 23, 20230
શેર 4

વાસ્તુશાસ્ત્રમાં ઘર સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેને અજમાવીને વ્યક્તિ પોતાનું ભવિષ્ય સુધારી શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના ડસ્ટબિનને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુના નિયમ મુજબ જો ડસ્ટબિન યોગ્ય દિશામાં ન મૂકવામાં આવે તો વ્યક્તિને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે.

Advertisement

જો કોઈ વ્યક્તિ આર્થિક સમસ્યાઓથી પરેશાન હોય તો તેને લગતી કેટલીક ટિપ્સ વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવી છે. ઘરમાં હાજર વસ્તુઓની દિશા સુધારીને તમે આવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ વસ્તુને ખોટી દિશામાં રાખો છો તો તેની અસર તમારા જીવન પર જોવા મળશે.

વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરની અંદર ક્યારેય પણ ડસ્ટબિન ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવું જોઈએ. આવું કરવાથી ઘરના સભ્યોના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. તેની સાથે ઘરના મોભીને પણ તણાવમાંથી પસાર થવું પડી શકે છે.

વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ઘરની દક્ષિણ-પૂર્વ દિશા તરફ ડસ્ટબિન રાખો છો, તો તમને ધન સંચય કરવામાં મુશ્કેલી થશે. આમ કરવાથી ઘરમાં જમા પૈસા પણ ધીરે ધીરે ખતમ થઈ જશે અને ઘરના સભ્યો પર દેવાનો બોજ વધી શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં ડસ્ટબિન ન રાખવું જોઈએ. જેના કારણે ઘરમાં રહેતા લોકોમાં નિરાશા ફેલાઈ જાય છે. તેનાથી ઘરના સભ્યોના વિકાસમાં અવરોધ આવે છે. આ સાથે ઉત્તર દિશામાં મુકવામાં આવેલ ડસ્ટબિન નોકરી અને કારકિર્દીની સારી તકો પણ ઘટાડી શકે છે. ડસ્ટબિન હંમેશા ઘરની દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ.   વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિન ક્યારેય ઘરની બહાર ન હોવી જોઈએ. તેના બદલે તેને હંમેશા ઘરની અંદર રાખવું જોઈએ. આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં ડસ્ટબીન માટે દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ દિશાને શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિનને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવાથી કોઈ નકારાત્મક અસર થતી નથી.

શેર 4
અગાઉની પોસ્ટ
રાજકોટવાસીઓ થઈ જાવ તૈયાર:27મીએ નરેન્દ્ર મોદી રાજકોટના આંગણે, કરશે 2000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ
આગામી પોસ્ટ
મણિપુર હિંસા: કોંગ્રેસે રાષ્ટ્રપતિ મુર્મુને રાજ્ય સરકારને બરતરફ કરવાની કરી માંગ, કહ્યું- જો પીએમ ગંભીર છે તો…
gujarat paheredar

Related posts

14 જાન્યુઆરીથી 4 રાશિવાળા લોકોનું ભાગ્ય બદલાશે, રોકેટની ઝડપે મળશે સફળતા.

gujarat paheredarJanuary 9, 2023

વાસ્તુ અનુસાર ઘરમાં આ 4 વસ્તુઓ ખાલી રાખવાથી થઈ શકો છો કંગાળ, નસીબ છોડી દે છે સાથ

gujarat paheredarJune 24, 2023

કપાળ પર તિલક લગાવવાથી ગ્રહોની શુભ અસર પડે છે, જાણો શું છે તિલકનું મહતવ . .

gujarat paheredarJuly 23, 2023

જાણો કઈ દિશામાં મુખ રાખીને પૂજા કરવી માનવામાં આવે છે વધુ શુભ? જાણી લો આ મહત્ત્વપૂર્ણ નિયમો

gujarat paheredarMay 25, 2023

લગ્ન સમયે કેમ લેવામાં આવે છે 7 જ ફેરા? જાણો તેની પાછળ છુપાયેલી રસપ્રદ વાત

gujarat paheredarMay 24, 2023May 24, 2023

12 વર્ષ પછી ખુલશે આ રાશિના જાતકોનું નસીબ, ખાતામાં વરસશે પૈસા; કારણ જાણો

gujarat paheredarApril 7, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135295
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક