June 8, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • બોમ્બે હાઈકોર્ટે ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને જામીન આપ્યા, કહ્યું-ધરપકડ કાયદા મુજબ નથી
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

બોમ્બે હાઈકોર્ટે ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને જામીન આપ્યા, કહ્યું-ધરપકડ કાયદા મુજબ નથી

by gujarat paheredarJanuary 9, 20230
શેર 3

આરોપો અનુસાર, ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચરે બેંકના નિયમોનું ઉલ્લંઘન કરીને વીડિયોકોન જૂથને 3,250 કરોડ રૂપિયાની લોન આપી હતી.

બોમ્બે હાઈકોર્ટે સોમવારે ICICI બેંક-વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં CBI દ્વારા ધરપકડ કર્યા બાદ ICICIના ભૂતપૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને જામીન પર મુક્ત કર્યા હતા. તેણીની અરજીમાં કોચરે દાવો કર્યો હતો કે, વેણુગોપાલ ધૂતની આગેવાની હેઠળના વિડિયોકોન જૂથને આપવામાં આવેલી લોનમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં સીબીઆઈ દ્વારા તેની ધરપકડ ગેરકાયદેસર હતી. કોર્ટે કહ્યું છે કે, કોચર દંપતીની ધરપકડ કાયદા અનુસાર નથી.

Advertisement

બોમ્બે હાઈકોર્ટે ICICI બેંક-વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરને એક-એક લાખ રૂપિયાના રોકડ જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે, ICICI બેંક-વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં CBIએ કોચર દંપતીની ધરપકડ કરી હતી. જે બાદ વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતની પણ આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ ત્રણેય જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

જાણો શું છે સમગ્ર મામલો

આરોપો અનુસાર, ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચરે બેંકના નિયમોનું ઉલ્લંઘન કરીને વીડિયોકોન જૂથને 3,250 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોન મેળવ્યા બાદ વેણુગોપાલ ધૂતે કથિત રીતે ન્યુપાવર રિન્યુએબલ્સ પ્રાઈવેટ લિમિટેડ (NRPL)માં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારે ICICI પાસેથી લોન મેળવ્યાના છ મહિના પછી વેણુગોપાલ ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચર અને અન્ય બે સંબંધીઓ સાથે મળીને આ પેઢી શરૂ કરી હતી. વર્ષ 2019 માં, સીબીઆઈએ વેણુગોપાલ ધૂત, ચંદા કોચર અને તેના પતિ દીપક કોચર સામે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યારે ઇડીએ પણ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. જોકે બોમ્બે હાઈકોર્ટ તરફથી હવે ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને જામીન પર મુક્ત કરાતા બંને ને મોટી રાહત મળી છે.

શેર 3
અગાઉની પોસ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના કાર્યકાળમાં બજેટમાં કેટલો બદલાવ, જાણો તમામ પ્રકારના ફેરફાર
આગામી પોસ્ટ
આ સ્ટાર્સ માનસિક બીમારીઓ પર ખુલીને વાત કરે છે, તેઓ પોતે પણ હતાશાને હરાવી ચૂક્યા છે
gujarat paheredar

Related posts

ભારત જોડો યાત્રા પછી, 26 જાન્યુઆરીથી કોંગ્રેસ શરુ કરશે હાથથી હાથ જોડો અભિયાન

gujarat paheredarDecember 4, 2022

સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ સંપન્ન, સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડમાં જનસાગર છલકાયો

gujarat paheredarDecember 12, 2022

12મી જૂનથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો થશે પ્રારંભ, સીએમ કરાવશે શાળા પ્રવેશ

gujarat paheredarMay 25, 2023

મતદાનનાં દિવસે ચૂંટણી લડતા ઉમેદવારો અને તેમનાં એજન્ટો દ્વારા વાપરવામાં આવતા વાહનો અંગે નિયંત્રણો જાહેર

gujarat paheredarNovember 28, 2022November 28, 2022

સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારતની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો 30 સ્ટેમ્બર સુધી રાજ્યમાં યોજાશે

gujarat paheredarSeptember 4, 2023

વિધાનસભામાં જૂનું બજેટ વાંચવા લાગ્યા CM ગેહલોત, સાથી મંત્રીએ ટોક્યા, વિપક્ષે કર્યો જોરદાર હોબાળો

gujarat paheredarFebruary 10, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

138400
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક