May 4, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • 28 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં જીફા-2022 એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવશે.
ગુજરાતમનોરંજન

28 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં જીફા-2022 એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

by gujarat paheredarJanuary 21, 20230
શેર 2

ગુજરાતના ફિલ્મ પ્રેમી દર્શકો જે તારીખની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતાં એની જાહેરાત થઈ છે. છેલ્લા સાત વર્ષથી અવિરત પણે યોજાઇ રહેલો ગુજરાતી ફિલ્મ અને ગુજરાતીઓ ના દિલમાં જેનું આગવું સ્થાન છે એવા જીફા એવોર્ડ છેલ્લા છ વર્ષની સફળતા બાદ સાતમા વર્ષે પણ જીફા-૨૦રરનો જાજરમાન એવોર્ડ સમારંભ યોજાવા જઇ રહ્યો છે. જે તારીખ ૨૮ ફેબ્રુઆરી  મંગળવારના રોજ અમદાવાદની નારાયણી હાઈસ્ટ ખાતે યોજવામાં આવશે.

જીફાને હવે કોઈ વિશેષ વિશેષણની જરૂર રહી નથી. જીફા આટલાં વર્ષોથી સતત ગુજરાતી કલાકાર કસબીઓ સન્માન આપીને એ સાબિત કરી દીધું કે જીફા ગુજરાતી ફિલ્મો, ગુજરાતી કલાકારો, ડાયરેક્ટર, રાઈટર, મ્યુઝીશયન, ગાયક કલાકાર, અને ગીતોને એમ દરેક, ને જેમણે ગુજરાતી ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપ્યું છે તેમને તેમના કામની યોગ્ય પ્રશંસા રૂપે એવોર્ડ અર્પણ પાછલાં છ વર્ષથી કરી રહ્યો છે. એ સાથે ગુજરાતી ફિલ્મોને આગળ ધપાવવાનું કામ પણ કરી રહ્યું છે.

Advertisement

જીફા ગુજરાતી ફિલ્મો ના કલાકાર કસ્બીઓને ૨૩થી વધુ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરીને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપી રહ્યો છે.

બે વર્ષના કોરોનાકાળ બાદ હવે ગુજરાતી મનોરંજન જગત એકદમ જોરશોરથી કામે લાગી ગયું છે. અને દર્શકોને મનોરંજન આપવા માટે અલગ અલગ ૧૦૦ જેટલી ગુજરાતી ફિલ્મો વર્ષ ૨૦૨૨માં સિનેમાઘરોમાં રજુ થઈ ગઈ છે. ત્યારે ખુબ આનંદની વાત છે કે, ફરીએકવાર જીફાએ એવોર્ડ સમારંભ યોજવાનું આયોજન આગામી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ કરેલ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સેલિબ્રિટીઓનો જમાવડો, અનેક ધમાકેદાર પરફોર્મન્સથી જલસો પડી જશે તેવી જીફાએ ખાત્રી આપી છે. ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ (જીફા) ૨૦૨૨ માટે ફિલ્મોને શ્રેષ્ઠ પ્રદર્શન અને ઉપલબ્ધી માટેનાં નામાંકન મંગાવવામાં આવ્યાં છે.

૨૮ ફેબ્રુઆરી ના રોજ રાત્રે ગુજરાતી સિનેમાના સિતારાઓ જમીન પર ઉતરી આવશે, તો આવો સાથે મળી ને ગરવી ગુજરાતના સિનેમાની આ સિધ્ધી ને સાથે મળીને ઉજવીએ, ગુજરાતી સિનેમા ને એક ચોક્કસ દિશામાં આગળ લઇ જવાના ભાગ રૂપે સહયોગ આપવા બદલ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ (જીફા) સર્વે ગુજરાતની ફિલ્મ પ્રેમી જનતાનો નો આભાર વ્યક્ત કરે છે. વધુમાં માહિતી આપતાં જીફાના પ્રેસિડેન્ટ હેતલભાઇ ઠકકર અને વાઇસ પ્રેસીડેન્ટ અરવિંદ વેગડા એ ખાત્રી આપી છે કે જીફા, આગળ પણ આજ રીતે અવીરત પણે મનોરંજન પીરસતો જ રહેશે..

શેર 2
અગાઉની પોસ્ટ
પ્રોટીન પાઉડરને બદલે આ દવાનો ઉપયોગ કરો, તમે એક મહિનામાં શારીરિક શક્તિમાં અદ્ભુત ફાયદા જોશો.
આગામી પોસ્ટ
વિશ્વમાં મોદીનો દબદબો, બ્રિટિશ સાંસદે કહ્યુ- વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ…
gujarat paheredar

Related posts

શું રાહુલ ગાંધીને ખતરો છે? કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી કરી સુરક્ષાની માંગ

gujarat paheredarDecember 28, 2022

સલમાન ખાનની ફિલ્મમાં સલમાન આ બાબતે હંમેશા રહે છે એલર્ટ, જાણો શું કહ્યું દબંગ ખાને

gujarat paheredarApril 30, 2023April 29, 2023

1990થી ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ સર્જયો, ચૂંટણી પછીના ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હશે

gujarat paheredarNovember 16, 2022

કૃષિ, મત્સ્યોદ્યોગ, સિંચાઈ, શિક્ષણ,આરોગ્ય, પુરવઠા સહિત ૨૦ વિભાગની કામગીરીની સમીક્ષા કરતા કેબિનેટ મંત્રી

gujarat paheredarJune 5, 2023

અમદાવાદ – શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

gujarat paheredarAugust 14, 2023

ગરીબ વિસ્તારો જ્ઞાતિવાદી ધોરણે નહિ પરંત મોંઘવારી -બેરોજગારી -વિકાસ પ્રશ્ને મતદાન કરશે

gujarat paheredarNovember 27, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137501
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક