February 25, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

આશારામ
  • Home
  • ગુજરાત
  • આશારામ પર દુષ્કર્મ કેસ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આજે સંભળાવવામાં આવશે ચૂકાદો
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

આશારામ પર દુષ્કર્મ કેસ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આજે સંભળાવવામાં આવશે ચૂકાદો

by gujarat paheredarJanuary 30, 20230
શેર 0

ચાંદખેડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. જે મામલે આજે સુનાવણી થશે.

ગાંધીનગરમાં આજે આશારામ પર દુષ્કર્મ કેસ મામલે સેશન્સ કોર્ટમાં ચૂકાદો સંભળાવવામાં આવશે. મહિલા પર દુષ્કર્મ કેસ મામલે કેસ નોંધાયો હતો. ચાંદખેડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. જે મામલે આજે 3 વાગે સુનાવણી થશે.

આ પહેલા આસારામે પણ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આસારામ સામેના બળાત્કારના કેસને ઝડપી ચલાવવા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસની કાર્યવાહી બમણી ઝડપે ચાલી રહી છે. આ ઉપરાંત હાઈકોર્ટે આસારામના કેસની સુનાવણી ઝડપી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

Advertisement

આસારામ પર એક કરતાં વધુ યુવતીઓ પર બળાત્કારનો આરોપ છે. માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં 2018માં આસારામને બળાત્કાર અને અન્ય ગુનાઓમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ સગીરા પર બળાત્કાર ગુજારવાના આરોપમાં જેલમાં રહેલા આસારામ બાપુએ કોર્ટ પાસે જામીન પણ અગાઉ માંગ્યા હતા. અગાઉ જામીન અરજીમાં આસારામે કહ્યું હતું કે, તે છેલ્લા 9 વર્ષથી જેલમાં છે. તેમની ઉંમર 80 વર્ષથી વધુ છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે.

ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. મહિલા પર દુષ્ક કેસને લઈને 2014માં ફરીયાદ નોંધાઈ હતી. જેમાં ગાંધીનગર સેશન આજે આશારામ પર થયેલી ફરીયાદને આધારે ચુકાદો બપોરે 3 કલાકે આપવામાં આવશે.

શેર 0
અગાઉની પોસ્ટ
SBIએ હોમ લોન ઓફરની કરી જાહેરાત, સારા ક્રેડિટ સ્કોર પર 30-40 બેસિસ પોઈન્ટનું મળશે ડિસ્કાઉન્ટ
આગામી પોસ્ટ
કચ્છમાં ધરતી ધ્રૂજી, સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો, લોકોમાં દોડધામ
gujarat paheredar

Related posts

સુરતનો ડેનિમ ઉધ્યોગ દેશમાં 10 ટકા કાપડ પૂરું પડે છે,આ દેશોમાં પણ થાય છે સપ્લાય જાણો

gujarat paheredarJanuary 28, 2023

સીઆર પાટીલની કોર્પોરેશન-નગરપાલિકાની ચૂંટણીઓમાં નો-રિપીટની જાહેરાત, જાણો શું કહ્યું પ્રદેશ અધ્યક્ષે

gujarat paheredarSeptember 6, 2023

સરકારી નોકરીઓ માટે રાજ્ય સરકાર 10 વર્ષ માટે ભરતી કેલેન્ડર કરશે તૈયાર, 2033 સુધી હશે કેલેન્ડર

gujarat paheredarMay 28, 2023

ટોચના યુએસ સેનેટરે કહ્યું- ચીનને પછાડવા માટે અમેરિકા, યુરોપને ભારત જેવા દેશની જરૂરત છે…!

gujarat paheredarFebruary 19, 2023

‘મસ્જિદમાં ત્રિશુલ શું કરી રહ્યું છે…’, CM યોગીએ જ્ઞાનવાપી પર કહ્યું- ઐતિહાસિક ભૂલનો ઉકેલ મુસ્લિમ સમાજ તરફથી આવવો જોઈએ

gujarat paheredarJuly 31, 2023

સનકી પૂર્વ પતિનું કારસ્તાન : મોડાસામાં ફ્લેટ રહેતી મહિલાને તેના પૂર્વ પતિએ રિવોલ્વર જેવું હથિયાર બતાવ્યું, 181 અભયમ મદદે,પતિ જેલમાં

gujarat paheredarMarch 12, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Enjoy Instant Transactions through PayID-based Gaming Systems

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

The Modern Revolution in Real-time Financial Systems serving Australian Online Gambling

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Comprehending PayID Gaming Financial Services: A Contemporary Transaction Revolution

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Quick and Safe PayID Payouts at AU Online Casinos

AdminFebruary 19, 2026February 20, 2026
February 19, 2026February 20, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε
  • Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego
  • Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024
  • Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único
  • Jak założyć konto na legiano casino login krok po kroku

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135819
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક