July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • ઘરેલુ ઉપાય / બ્રેન થશે શાર્પ અને હાડકા થશે મજબૂત, ડાઈટમાં સામેલ કરો વિટામિનના રિચ ફૂડ
દેશબ્રેકિંગ ન્યુઝ

ઘરેલુ ઉપાય / બ્રેન થશે શાર્પ અને હાડકા થશે મજબૂત, ડાઈટમાં સામેલ કરો વિટામિનના રિચ ફૂડ

by gujarat paheredarFebruary 11, 20230
શેર 3

Vitamin K Rich Foods: દરેક વ્યક્તિએ નિયમિતપણે લીલા શાકભાજી ખાવા જોઈએ. તેનાથી આપણું સ્વાસ્થ્ય અને ઈમ્યુનિટી થઈ જાય છે તેમજ પાચન શક્તિ બૂસ્ટ થાય છે, જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. લીલા શાકભાજીમાં ઘણા મહત્ત્વપૂર્ણ પોષક તત્વો મળી આવે છે, જેમાંથી એક વિટામિન-કે છે. આ વિટામિનની ઉણપની શક્યતાઓ ઘણી ઓછી છે, પરંતુ જ્યારે તે થાય છે, ત્યારે વધુ પડતું બ્લીડિંગ, હૃદય સંબંધિત રોગોનું જોખમ, નબળા હાડકાં અને લોહીના ગંઠાઈ જવા જેવી ગંભીર પરિસ્થિતિઓ હોઈ શકે છે. માનવીને ઓછામાં ઓછા 120 મિલિગ્રામ વિટામિન-કેની જરૂર હોય છે. આજે આપણે 4 વિટામિન K થી ભરપૂર ખોરાક વિશે જાણીશું, પરંતુ તે પહેલા ચાલો જાણીએ કે વિટામિન k ના સ્વાસ્થ્ય લાભ શું છે.

વિટામિન-K ના સ્વાસ્થ્ય લાભ

Advertisement

વિટામિન K તમારા શરીરને ઘણા ફાયદાઓ પ્રદાન કરે છે. તે લોહીના ગંઠાઈ જવાને બૂસ્ટ કરે છે, જે ઘાના ઝડપી ઉપચારમાં મદદ કરે છે. વિટામિન k વિના, એક સામાન્ય સ્ક્રેચ પણ વધુ બ્લીડિંગનું કારણ બની શકે છે. વિટામિન K ના અન્ય સ્વાસ્થ્ય લાભો

  • હ્રદયને સ્વસ્થ રાખે છે
  • હાડકા મજબૂત થાય છે
  • મગરના સ્વાસ્થ્યમાં સુધાર થાય છે

વિટામિનના રિચ ફૂડ

પાલક

વિટામિન K ની જરૂરિયાત પૂરી કરવા માટે પાલક સૌથી સરળ સ્ત્રોત છે. તે તમારા માટે આખા વર્ષ દરમિયાન ઉપલબ્ધ હોય છે અને તેમાં આયર્ન, ફોલેટ, મેગ્નેશિયમ અને વિટામિન ઈ સહિત ઘણા મહત્ત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. એક કપ બાફેલા પાલકનું સેવન કરવાથી તમારી પોષક તત્ત્વોની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળી શકે છે.

બ્રોકલી

ભારતમાં સરળતાથી ઉપલબ્ધ બ્રોકોલી એ વિટામિન K થી ભરપૂર ખોરાક છે, જે હાડકાના ડિસઓર્ડરને રોકવામાં મદદ કરે છે. આ સપ્લીમેન્ટ્સ પણ તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. બ્રોકલી તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે અને ઘણા પ્રકારના કેન્સરનું જોખમ પણ ઘટાડે છે.

લેટીસ

વિટામિન K ના ફાયદાઓ સાથે, લેટીસ હાડકાની ડેન્સિટી અને હાઈડ્રેશન વધારવા માટે જાણીતું છે. વધુમાં, તે આંખોની દ્રષ્ટિ અને ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે. આ દરમિયાન, સારી ઊંઘ માટે અન્ય વિકલ્પો પણ છે.

ઈંડા

ઈંડા રોજ ખાઈ શકાય છે અને તેમાં વિટામિન K2 ભરપૂર માત્રામાં હોય છે. ઈંડામાં આયર્ન, વિટામિન્સ, સેચ્યુરેટેડ ફેટ, હાઈ પ્રોટીન, મિનરલ્સ અને કેરોટીનોઈડ સામેલ હોય છે. ઈંડા ખાવાથી તમારા શરીરમાં પ્રોટીનનું લેવલ વધે છે, આંખોની રોશની વધે છે અને સારા કોલેસ્ટ્રોલનું લેવલમાં વૃદ્ધિ થાય છે.

શેર 3
અગાઉની પોસ્ટ
ચિદમ્બરમે બજેટ 2023 પર મોદી સરકારને ઝાટકણી કાઢી: ‘વૃદ્ધિ 7 ટકા ન હોઈ શકે…’
આગામી પોસ્ટ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભગતસિંહ કોશ્યરીનું રાજીનામું સ્વીકાર્યું, રમેશ બૈસને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા…
gujarat paheredar

Related posts

ચૂંટણી, NRI સિઝન, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના કારણે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા અધધ એરક્રાફ્ટ…

gujarat paheredarDecember 15, 2022

રામ નવમી પર અનેક રાજ્યોમાં હિંસાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, રમખાણોની તપાસ સહિત કરવામાં આવી આ માંગણીઓ

gujarat paheredarApril 4, 2023

ખુશખબર / ઈનકમ ટેક્સ પેયર્સ માટે આવકવેરા વિભાગે શરૂ કરી નવી સેવા, સાંભળીને થઈ જશો ખુશ

gujarat paheredarMarch 23, 2023March 23, 2023

બનાસકાંઠામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારના કામોના વખાણ કરતા રાજકારણ ગરમાયુ

gujarat paheredarApril 3, 2023

પેપર લીક તો થયું પણ ST તંત્રએ ભાડુ વસૂલતા પરીક્ષાર્થીઓ માથે પડતા પર પાટુ, અરવલ્લી ST તંત્ર ની ઘોર બેદરકારી !!

gujarat paheredarJanuary 29, 2023

પેપર લીક મુદ્દે કોંગ્રેસનું વિધાનસભા બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન, કહ્યું સરકારનું છટકબારી માટેનું બિલ

gujarat paheredarFebruary 23, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133013
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક