દિવ્યપથ કેમ્પસના નાસા માટે પસંદગી પામેલા વિધાર્થીઓને ઇસરોના ડાયરેકટર દેસાઈ અને અન્ય વૈજ્ઞાનિકો દ્વારા સર્ટિફિકેટ વિતરણ નાસા દ્વારા વિશ્વકક્ષાએ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દિવ્યપથ કેમ્પસના ૨૭ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એ વિશ્વકક્ષા એ યોજાયેલ નાસા સ્પેસ સેટલમેન્ટ નામની સ્પર્ધામાં દિવ્યપથ કેમ્પસના વિદ્યાર્થીઓ નો એક પ્રોજેક્ટ નવપદ પસંદ પામેલ છે. જે શાળા માટે,ગુજરાત માટે અને ભારત માટે ગર્વની વાત કહી શકાય. દિવ્યપથ કેમ્પસના પસંદગી પામેલા આ વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાસામાં ભાગ લેનાર લગભગ ૨૮ જેટલા વિદ્યાર્થીઓને નાસા તરફથી આવેલ સર્ટીફીકેટ વિતરણ નો કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો. નવપદ પ્રોજેકટ ના આઠ વિદ્યાર્થીઓને નાસા જવાની તક મળી છે. તો આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે દિવ્યપથ કેમ્પસ દ્વારા ઈસરોના વૈજ્ઞાનિકો ને આમંત્રિત કરવામાં આવ્યા હતાં. જેમાં ઈસરોના ડાયરેક્ટર ડૉ. નિલેશ દેસાઈ,શ્રી દિપક સિંઘ, શ્રી પરિમલ ગોવાની, ડૉ. ગિલ, અને શ્રી દર્શન પટેલ તથા “ઇના ડો. વિશાલ જોશી, વાહ સંસ્થાના ચેરમેન પ્રફુલભાઈ અમીન ” AL TE અને સેક્રેટરી આનંદભાઈ પટેલ હાજર રહ્યા હતા. ઉપરાંત આ કાર્યક્રમ માં વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતાં.જે દિવ્યપથ કેમ્પસ માટે ખરે ખરે ખૂબ ગર્વની વાત છે. ઈસરો દ્વારા પધારેલા આ વૈજ્ઞાનિકો એ દિવ્યપથ કેમ્પસના નાસા માટે પસંદગી પામેલ વિધાર્થીઓને સંપુર્ણ નાસા દ્વારા વિશ્વકક્ષાએ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દિવ્યપથ કેમ્પસના ૨૭ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એ વિશ્વકક્ષા એ યોજાયેલ નાસા સ્પેસ સેટલમેન્ટ નામની સ્પર્ધામાં દિવ્યપથ કેમ્પસના વિદ્યાર્થીઓ નો એક પ્રોજેક્ટ નવપદ પસંદ પામેલ છે. જે શાળા માટે,ગુજરાત માટે અને ભારત માટે ગર્વની વાત કહી શકાય. દિવ્યપથ કેમ્પસના પસંદગી પામેલા આ વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાસામાં ભાગ લેનાર લગભગ ૨૮ જેટલા વિદ્યાર્થીઓને નાસા તરફથી આવેલ સર્ટીફીકેટ વિતરણ નો કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો.