અમદાવાદ શહેરની આ મેડિકલ કોલેજ હવેથી નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ નામથી ઓળખાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલજી હોસ્પિટલની મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે અમદાવાદની પૂર્વ વિસ્તારની પ્રખ્યાત મેડિકલ કોલેજ નરેન્દ્ર...