ગાંધીનગર – મુખ્યમંત્રી પદના બીજીવાર શપથ લીધા બાદ પ્રથમ વખતે સીએમનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
મુખ્યમંત્રી આજે બપોરે 3 કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આયોજિત રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે સ્વાગત કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી...