ગત વર્ષે કોરોનામાં ફ્લાવર શો, વાયબ્રન્ટ રહ્યા હતા મોકુફ, આ વખતે G-20 સહીતના કાર્યક્રમોની તૈયારી વચ્ચે કોરોનાની દહેશત
ખાસ કરીને અત્યારથી જ વિદેશથી આવનારનું સ્ટ્રેસિંગ શરુ કરાયું છે જેમાં તમામના રીપોર્ટ કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવનાર લોકોની જો ગાઈડલાઈન કોરોનાની બીજી કે...