September 16, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

ફ્લાવર શો
  • Home
  • ગુજરાત
  • ગત વર્ષે કોરોનામાં ફ્લાવર શો, વાયબ્રન્ટ રહ્યા હતા મોકુફ, આ વખતે G-20 સહીતના કાર્યક્રમોની તૈયારી વચ્ચે કોરોનાની દહેશત
ગુજરાતદેશમનોરંજન

ગત વર્ષે કોરોનામાં ફ્લાવર શો, વાયબ્રન્ટ રહ્યા હતા મોકુફ, આ વખતે G-20 સહીતના કાર્યક્રમોની તૈયારી વચ્ચે કોરોનાની દહેશત

by gujarat paheredarDecember 22, 20220
શેર 2

ખાસ કરીને અત્યારથી જ વિદેશથી આવનારનું સ્ટ્રેસિંગ શરુ કરાયું છે જેમાં તમામના રીપોર્ટ કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવનાર લોકોની જો ગાઈડલાઈન કોરોનાની બીજી કે ત્રીજી લહેરની જોઈએ તો તેમને ફરજીયાત આઈસોલેટ રહેવું પડે છે આ ઉપરાંત કોવિડ ટેસ્ટ તેમજ અન્ય પ્રકારના તમામ નિયમો ફોલો કરવા પડે છે જેથી જો જી-20 સંમેલન સમયે જો આ સ્થિતિ ઉત્પન્ન થાય છે મુશ્કેલી પણ આયોજનને લઈને થઈ શકે છે.

કોરોનાની લહેરની દહેશત વિશ્વમાં જોવા મળી રહી છે ત્યારે ભારત એલર્ટ થઈ ગયું છે ત્યારે જી-20 સંમેલનની જવાબદારી આ વખતે ભારતે સ્વિકારી છે. જેના આયોજનના ભાગરુપે અમદાવાદ સહીતના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ત્યારે બીજીતરફ કોરોના શું દસ્તક લેશે જો દસ્તક લેશે તો આ કાર્યક્રમોનું શું થશે તેને લઈને પણ ચિંતા છે. એટલું જ નહીં ગુજરાતમાં બેક ટુ બેક પતંગોત્સવ, કાંકરીયા કાર્નિવલ તેમજ ફ્લાવર શોના પણ આયોજનો થઈ રહ્યા છે. ગત વખતે વાયબ્રન્ટથી લઈને ફ્લાવર શો મોકુફ રહ્યા હતા આ સિવાયના તમામ નાના મોટા કાર્યક્રમો મોકુફ રહ્યા હતા. ત્યારે અત્યારે વિદેશના કારણે દેશમાં પણ કોરોનાની દહેશત જોવા મળી રહી છે. તેમાં પણ વિદેશથી આવેલા કેટલાક લોકોમાં કોરોના પોઝિટીવ આવી રહ્યો છે. ત્યારે બીએફ.7 કે ઓમિક્રોનનો નવો વેરીયન્ટ છે કે કેમ તેને લઈને ગાંધીનગરમાં પરીક્ષણ માટે રીપોર્ટ મોકલવામાં આવી રહ્યા છે.

વાયબ્રન્ટ સમિટનું આ વખતે શું થશે

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં વાયબ્રન્ટ સમિટની શરુઆત કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધી વાયબ્રન્ટ સમિટ યોજાતી રહી છે જો કે, ગત વખતે કોરોનામાં આ સમિટ બંધ રહી હતી. વાયબ્રન્ટને ગ્રહણ કોરોનાના કારણે લાગ્યું છે. અત્યાર સુધીમાં જાપાનથી લઈમે અમેરીકા, બ્રિટનથી લઈને રુશ સહીતના દેશો ભાગ લઈ ચૂક્યા છે ત્યારે આ વખતે ગત ડીસેમ્બરની અધૂરી વાયબ્રન્ટ સમિટ જી-20 સંમલેનના કારણે સમગ્ર તંત્ર જી-20માં લાગ્યું છે.

જી-20ને લઈને આ છે અમદાવાદમાં તૈયારી 

G-20 સંમેલનને લઈને પ્રથમ વખત ભારત પ્રતિનિધીત્વ કરી રહ્યું છે. ગુજરાતમાં અમદાવા, સુરત, ગાંધીનગર, એકતાનગર, ધોરડો, કચ્છ સહીતના સ્થળોએ બેઠકો યોજાશે. 2023માં જી-20 સંમેલન યોજવામાં આવશે. આ બેઠકોમાં વીવીઆઈપી દેશ અને વિદેશથી આવશે ત્યારે વિદેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ચીન, અમેરીકા, જાપાન, સાઉથ કોરીયા તેમજ યુરોપ સહીતના દેશોમાં કેસો લાખોની સંખ્યામાં જોવા મળી રહ્યું છે. 24 કલાકમાં વિશ્વમાં 5.37 લાખ કેસ નોંધાયા અને 1300થી વધુ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 65 કરોડથી વધુ કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે 66 લાખથી વધુના મોત થયા છે. ખાસ કરીને અત્યારથી જ વિદેશથી આવનારનું સ્ટ્રેસિંગ શરુ કરાયું છે જેમાં તમામના રીપોર્ટ કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવનાર લોકોની જો ગાઈડલાઈન કોરોનાની બીજી કે ત્રીજી લહેરની જોઈએ તો તેમને ફરજીયાત આઈસોલેટ રહેવું પડે છે આ ઉપરાંત કોવિડ ટેસ્ટ તેમજ અન્ય પ્રકારના તમામ નિયમો ફોલો કરવા પડે છે જેથી જો જી-20 સંમેલન સમયે જો આ સ્થિતિ ઉત્પન્ન થાય તો મુશ્કેલી પણ આયોજનને લઈને થઈ શકે છે. ગત વખતે વાયબ્રન્ટમાં આ જ સ્થિતિ જોવા મળી હતી.

3 વર્ષમાં યોજાઈ રહ્યો છે કાંકરીયા કાર્નિવલ

ત્રણ વર્ષ બાદ અમદાવાદીઓ માટે કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિસમસ નિમિત્તે આ આયોજન દર વખતે કરાતું હોય છે ત્યારે ત્રણ વર્ષ બાદ કોરોનાની દહેશત વચ્ચે કાંકરીયા કાર્નિવલ યોજવામાં આવશે. જે કોરોનાના કારણે જ અત્યાર સુધી બંધ રહેતો હતો.

ગયા વર્ષે કોરોનાને કારણે ફ્લાવર શો મોકૂફ રખાયો હતો 

અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કોરોના ગાઈડલાઈન્સ સાથે ફ્લાવર શો-2022નું આયોજન કરવામાં આવ્યું હતુ પરંતુ અમદાવાદમાં એક સાથે 40 જેટલા નેતાઓને ચેપ લાગ્યો હતો આ ઉપરાંત કેસોની સંખ્યા પણ વધું હતું.  ફ્લાવર શોની ટિકિટના દરની વાત કરીએ તો, ગયા વર્ષે 12 વર્ષથી નીચેના બાળકોની ટિકિટ 30 રૂપિયા રાખવામાં આવી હતી, જે આ વર્ષે પણ રાખવામાં આવી છે. આ વખતે પણ કોરોની દહેશત અત્યારે સામે છે ત્યારે ફ્લાવર શો જાન્યુઆરીમાં યોજાઈ રહ્યો છે. જો કેસો વધે તો અહીં મુશ્કેલી સર્જાઈ શકે છે.

ફ્લાવર શો
શેર 2
અગાઉની પોસ્ટ
ChatGPTથી લાગ્યો ગૂગલને ડર, સુંદર પિચાઈએ તેમની ટીમને આ આપ્યા આદેશ
આગામી પોસ્ટ
વડોદરામાં કોરોનાના નવા વેરિઅન્ટ BF.7ને લઈને જાણો શું કરાઈ છે વ્યવસ્થા
gujarat paheredar

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ યોજાયો

gujarat paheredarOctober 28, 2023

ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ ફાળવણીને લઈ અમદાવાદ જામા મસ્જિદના ઇમામનું ચર્ચાસ્પદ નિવેદન

gujarat paheredarDecember 4, 2022

ગંગા વિલાસ ક્રૂઝની શરૂઆત, PM મોદીએ કહ્યું- પ્રવાસીઓ આવા અનુભવો માટે વિદેશ જતા હતા…

gujarat paheredarJanuary 13, 2023

બોલો અમદાવાદમાં એક મહિનામાં જ 43 ભૂવા પડી ગયા, 19 જેટલા માર્ગો બંધ કરવાની ફરજ

gujarat paheredarJuly 5, 2023

હેલ્મેટ પહેરવા રહેજો તૈયાર, સરકાર બનતા જ નિયમ યાદ આવ્યા

gujarat paheredarDecember 23, 2022December 23, 2022

પેપર લીક મુદ્દે કોંગ્રેસનું વિધાનસભા બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન, કહ્યું સરકારનું છટકબારી માટેનું બિલ

gujarat paheredarFebruary 23, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://test123.com/

AdminAugust 25, 2026
August 25, 20260

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://test123.com/
  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

143641
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક