70 દિવસમાં 31.20 લાખ પેસેન્જરે મેટ્રો ટ્રેન મુસાફરીનો લાભ લીધો, વસ્ત્રાલ ગામથી થલતેજના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરનો લાભ લોકો વધુ લઈ રહ્યા છે
મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં 70 દિવસમાં 22.77 લાખ પેસેન્જરોએ મુસાફરી કરી છે જેની સામે એપીએમસીથી મોટેરા રૂટ પર નોર્થ-સાઉથ કોરિડોરમાં 8.42 લાખ પેસેન્જરે મુસાફરી કરી છે....