બોર્ડની પરીક્ષાનો ત્રીજો દિવસ: આજે ધો.10નું બેઝિક ગણિતનું પેપર પૂર્ણ,મોટાભાગના સવાલો પાઠ્ય પુસ્તકમાંથી જ પુછાયા, આવતી કાલે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર લેવાશે
અમદાવાદ30 મિનિટ પહેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા 10 વાગ્યાથી 1.15 વાગ્યા સુધી ધોરણ 10ની પરીક્ષા લેવાશે3 વાગ્યે ધોરણ 12 સાયન્સની પરીક્ષા શરૂ થશે ગુજરાત...