વડાપ્રધાનને આભાર પાઠવતા 1.25 લાખ જેટલા પોસ્ટકાર્ડ રાજયની જનતાએ લખ્યા, પોસ્ટકાર્ડ મોકલાશે દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત સફળતાના 9 વર્ષ પુર્ણ થયા છે તે સંદર્ભે બક્ષીપંચ મોરચા દ્વારા ગત મહિનામાં...