કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નઃ જેસલમેરમાં જબરદસ્ત તૈયારીઓ થઈ શરુ
હવે બોલિવૂડનું એક વધુ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. એવી ચર્ચા છે કે, કિયારા અડવાણી તથા સિદ્ધાર્થ મલ્હોત્રાનાં રાજસ્થાનના જેસલમેરમાં યોજાનારાં ડેસ્ટીનેશન વેડિંગમાં


