કંગના રનૌત ‘તેજસ’ની રિલીઝ પહેલા પહોંચી અયોધ્યા, રામલલ્લાના દર્શન કર્યા, કેસરી સાડીમાં તસવીરો શેર કરી કહી આ વાત!
કંગના રનૌત પોતાની ફિલ્મ ‘તેજસ’ને હિટ બનાવવાની કોઈ તક છોડી રહી નથી. ફિલ્મની રિલીઝ પહેલા અભિનેત્રી રામનગરી અયોધ્યા પહોંચી હતી અને રામલલાના દર્શન કર્યા હતા.


